ઉમર હશે 40 ની તો પણ દેખાતો 20 વર્ષ જેવા, જો સેવન કરશો આ લાલ વસ્તુનું.

મિત્રો આજે તમને શરીરને તંદુરસ્ત અને ત્વચાને યુવાન રાખે તેવી એક સ્વાદિષ્ટ વસ્તુ વિશે જણાવીએ. આ વસ્તુનો ઉપયોગ કરવાથી શરીર પર વધતી ઉંમરની અસર દેખાતી નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ત્વચા 40 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના હોય તેવી યુવાન દેખાય છે. સાથે જ શરીરમાં પણ સ્ફૂર્તિ જળવાઈ રહે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ વસ્તુ અતિ ઉપયોગી છે.

મહિલાઓએ આ વસ્તુનું સેવન અચૂક કરવું જોઈએ. આ વસ્તુનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે જેના કારણે શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદિક ઉપાય થી રોગ દૂર કરવા ગ્રૂપમાં માં જોડાઈ જાવો.

શરીર અને ત્વચા પર વૃદ્ધત્વ ની અસર ન દેખાવા દે તેવી વસ્તુ છે ગુઝબેરી. આ વસ્તુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તે ઠંડા પ્રદેશમાં મળી આવે છે. મુખ્યત્વે આ વસ્તુ હિમાચલ પ્રદેશમાં થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેમાં અનેક ઔષધીય ગુણ અને એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે. તેનો ઉપયોગ ફળ તરીકે કરવામાં આવે છે અને તેનું સેવન કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી.

ગુસબેરીમાં એવા તત્વો હોય છે જે આંખની સમસ્યા, વાળની સમસ્યાને પણ દૂર કરે છે. સાથે જ ત્વચાની સુંદરતા પણ વધારે છે. આ સિવાય ગુસબેરી ખાવાથી શરીરને જરૂરી એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

જો તમારું બ્લડ સુગર લેવલ વધી જતું હોય તો પણ આ વસ્તુ તમે ખાઈ શકો છો. ગુઝબેરીમાંથી ફાઇબર સારા એવા પ્રમાણમાં મળે છે જેનાથી કબજિયાત, એસિડિટી, ગેસ જેવી તકલીફો દૂર થાય છે.

આયુર્વેદિક ઉપાય થી રોગ દૂર કરવા ગ્રૂપમાં માં જોડાઈ જાવો.

તેમાં ફ્રી રેડીકલ્સ સામે લડવાની ક્ષમતા હોય છે જેના કારણે શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે. તેમાં ફાઇબરની સાથે કેલ્શિયમ અને આયર્ન પણ વધારે પ્રમાણમાં હોય છે જે શરીરને ઊર્જાવાન બનાવે છે.

જે લોકોને ડાયાબિટીસના કારણે સતત દવાઓ લેવી પડે છે તેઓ પણ આ ફળનું સેવન કરી શકે છે. આ ફળનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન લેવલ વધે છે.

તેનું સેવન કરવાથી આંખનું તેજ પણ વધે છે અને આંખમાં ચમક આવે છે. જે લોકોની આંખ લાલ થઈ જતી હોય અથવા તો પીળાશ પડતી હોય તેમણે આ વસ્તુનું સેવન અચૂક કરવું તેનાથી આંખ ધીરે ધીરે નોર્મલ થવા લાગે છે.

ગુઝબેરીનું સેવન કરવાથી ત્વચામાં સુંદરતા અને તાજગી વધે છે. તેનાથી ત્વચા પર કરચલીઓ થતી અટકે છે અને ત્વચાની સુંદરતા જળવાઈ રહે છે.

ગુજબેરી નો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક કપમાં પાણી લેવું. તેમાં ટી બેગ તેમજ પાંચથી છ ગુસબેરી ઉમેરો. અડધો કલાક તેને પાણીમાં પલળવા દેવાથી તે ફૂલી જશે. ત્યાર પછી તમે આ પાણી પી શકો છો અને ગુઝબેરી ખાઈ શકો છો. તમે આ પાણીને ગરમ કરીને ઉકાળી અને ચા ની જેમ પણ પી શકો છો.

Leave a Comment