દરરોજ રાત્રે દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પી લ્યો, માત્ર 15 જ દિવસમાં શરીરમાંથી રોગોનો થશે નાશ.
દોસ્તો ડબલ ઋતુ થતાં જ અઢળક બીમારીઓ આપણે ઘેરી લેતી હોય છે. એવામાં લવિંગવાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગ અને દૂધને સાથે મિક્સ કરીને પીવાથી હેલ્થ સંબંધિત અનેક રીતના ફાયદા થાય છે. દૂધ અને લવિંગ અનેક પોષકતત્વોથી ભરપૂર હોય છે. દૂધમાં ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, વિટામિન એ, ડી, કે ભરપૂર પ્રમાણમાં હોય છે. … Read more