આયુર્વેદ દુનિયા

દરરોજ રાતે પલાળીને ખાઈ લ્યો આ વસ્તુ, શરીરમાં ક્યારેય નહીં થાય કોઈ રોગ.

આજે અમે જે ડ્રાયફ્રુટ વિષે તમને જણાવી રહ્યા છે તેનું નામ છે અંજીર. બહુ ઓછી મહિલાઓ જાણે છે કે અંજીર એ બદામથી પણ વધુ સારું ડ્રાયફ્રુટ માનવામાં આવે છે.

અંજીરથી તમે વજન ઘટાડી શકો છો, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકો છો, હાર્ટને હેલ્થી રાખી શકો છો, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકો છો એટલું જ નહીં કેન્સર જેવી જોખમી બીમારીનું જોખમ પણ ઘટાડી શકો છો. એના માટે તમારે દરરોજ ફક્ત 2 પલાળેલા અંજીર ખાવાના રહેશે.

1. હાર્ટ હેલ્થી રાખે છે : અંજીરમાં રહેલ એંટી ઓક્સિડેન્ટ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સિવાય તે હ્રદયને પણ સ્વસ્થ રાખે છે. અંજીર શરીરમાં ટ્રાઈગ્લીસરાઇડ્સના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે જે હ્રદય સંબંધિત સમસ્યા થવાનું મુખ્ય કારણ છે.

2. હાડકાં મજબૂત કરે : અંજીરમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ વગરે જેવા તત્વો હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં ખૂબ મદદ કરે છે. આ બધા પોષક તત્વો હાડકાંને મજબૂત કરે છે. આપણાં શરીરમાં જાતે કેલ્શિયમ બની શકતું નથી એટલે તે ખૂબ જરૂરી છે કે તમે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓની સેવન કરો.

3. પ્રજનન ક્ષમતા ને વધારે : તમને ફરી જણાવી દઈએ કે અંજીરમાં મેગનીઝ, જિંક, મેગ્નેશિયમ અને આયરન જેવા ખનીજ હોય છે આ બધા તત્વો પ્રજનન સ્વાસ્થ્યને ખૂબ વધારો આપે છે. તેમ રહેલ એંટી ઓક્સિડેન્ટ અને ફાઈબર હોર્મોનને અસંતુલિત અને પિરિયડ દરમિયાન થવાવાળા દુખાવાને ખૂબ અસર કરે છે, મહિલાઓએ આ માસિક દરમિયાન અંજીર ખાવા જોઈએ.

4. વજન ઘટાડવા માટે : અંજીરમાં કોપર, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ વગેરે પોષકતત્વો હોય છે. આ પોષક તત્વોની મદદથી તમારું મેટાબોલીઝં એકદમ સારું રહે છે. આ સિવાય અંજીરમાં ફાયબર પણ ભરપૂર હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. અંજીર તમારી કેલેરીના પ્રમાણને નિયંત્રિત કરે છે તો જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો અંજીરને તમારી ડાયટમાં શામેલ કરો.

5. શુગરનું લેવલ ઓછું કરવા માટે : અંજીરમાં ખૂબ ઉચ્ચ પ્રમાણમાં પોટેશિયમ હોય છે તે તમારા શરીરમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે. અંજીરમાં રહેલ ક્લોરોજેનિક એસિડ બ્લડ શુગરને ઓછી કરવામાં મદદ કરે છે. તમે સલાડ અને સમૂદીમાં કાપેલ અંજીર વાપરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *