દરરોજ રાત્રે દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પી લ્યો, માત્ર 15 જ દિવસમાં શરીરમાંથી રોગોનો થશે નાશ.

દોસ્તો ડબલ ઋતુ થતાં જ અઢળક બીમારીઓ આપણે ઘેરી લેતી હોય છે. એવામાં લવિંગવાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગ અને દૂધને સાથે મિક્સ કરીને પીવાથી હેલ્થ સંબંધિત અનેક રીતના ફાયદા થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દૂધ અને લવિંગ અનેક પોષકતત્વોથી ભરપૂર હોય છે. દૂધમાં ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, વિટામિન એ, ડી, કે ભરપૂર પ્રમાણમાં હોય છે. તો લવિંગમાં કાર્બોહાઇડ્રેડ, આયરન, સોડિયમનું સારું પ્રમાણ હોય છે. ચાલો જાણીએ કે લવિંગ અને દૂધને પીવાથી સ્વાસ્થ્યને કઈ રીતના ફાયદા થશે.

દરરોજ રાત્રે સૂતા અફેલા દૂધમાં લવિંગ મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થતાં હોય છે. તમે ઈચ્છો તો આ દૂધ કોઈપણ સમયે પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પણ રાત્રે આ દૂધનું સેવન કરવાથી વધારે ફાયદો થાય છે. આની માટે તમારે સૌથી પહેલા લવિંગમાંથી બારીક પાવડર બનાવવો પડશે જેથી લવિંગ પાવડર દૂધમાં બરાબર ભળી જાય.

જો પાવડર તૈયાર હશે તો દૂધ બનાવવાના સમયે બહુ સમય લાગશે નહીં. આ પછી દૂધને સારી રીતે ગરમ કરી લો. હવે એક ગ્લાસ દૂધમાં લવિંગ પાવડર મિક્સ કરો. પછી તેમાં થોડો ગોળ મિક્સ કરી તેનું સેવન કરો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. ગળામાં થશે રાહત : ડબલ ઋતુમાં અવારનવાર ગળામાં ખીચખીચ અને કફ વગેરે જેવી સમય થતી હોય છે. એવામાં જો રાત્રે દૂધમાં લવિંગ મિક્સ કરીને પીવો છો તો તમને ઘણો ફાયદો થશે. તેનાથી તમારા ગળાની તકલીફ દૂર થઈ જશે.

2. શરીરમાં રહેશે ભરપૂર એનર્જી : શરીરમાં એનર્જી ઘટી ગઈ હોય એવું લાગે તો તમે દૂધ સાથે લવિંગનું સેવન કરી શકો છો. દૂધમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેનાથી શરીરીને પણ ભરપૂર એનર્જી મળે છે. એટલે જો તમે નિયમિત દૂધ સાથે લવિંગ લો છો તો તમને ખૂબ લાભ થશે.

3. કબજિયાતની સમસ્યામાં મળશે રાહત : કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા દૂધમાં લવિંગ મિક્સ કરીને તેનું સેવન કરો. તેનાથી એસિડિટી અને કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે.

4. દાંતના દુખાવામાં રાહત મળશે : જો તમને દાંતના દુખવાની તકલીફ રહેતી હોય છે તો એવામાં તમે લવિંગવાળા દૂધનું સેવન કરી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

5. મોઢાની વાસ દૂર કરવા માટે ફાયદાકારક : અવારનવાર લોકોના મોઢામાંથી ગંદી સ્મેલ આવતી હોય છે. એવામાં જો તમે આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માંગો છો તો દૂધમાં લવિંગ ઉમેરીને પીવો. નિયમિત સેવનથી ફરક જલ્દી જોવા મળશે.

Leave a Comment