સવારે ઉઠી મળ ત્યાગ કરવામાં જોર કરવું પડે છે? તો આટલું કરી દો, 5 મિનિટમાં કબજિયાત થશે દુર.
દોસ્તો આજના આધુનિક સમયમાં ખરાબ આદતોને લીધે કબજિયાત થવી એકદમ સામાન્ય સમસ્યા બની ગઈ છે. કબજીયાત થવાને લીધે વ્યક્તિનો મૂળ પણ ખરાબ થઈ જતો હોય છે. વળી વ્યક્તિના મૂડને સુધારવા માટે કબજિયાતની સમસ્યાને દૂર કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. જ્યારે આપણા શરીરમાં પેટ ખરાબ થઈ જાય છે ત્યારે કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થતી હોય … Read more