આ રીતે ઘરે જ બનાવી લ્યો આયુર્વેદિક બામ, શરદી, ઉધરસ, કમર અને સાંધાના દુઃખાવા થઈ જશે છૂમંતર.
મિત્રો કોઈપણ ઋતુમાં શરદી થાય ત્યારે અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થાય ત્યારે આપણે તરત જ તેના ઉપર બામ લગાવી દઈએ છીએ. જો મિત્રો શરદી થઇ હોય ત્યારે બામ લગાવવાથી નાક બંધ થઈ ગયેલા ખુલી જાય છે અને શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થાય ત્યારે તેના ઉપર બામ લગાવવાથી આપણને રાહત મળે છે. પરંતુ … Read more