બપોરે ભોજન કરીને ખાઈ લ્યો આ વસ્તુ, ગેસ, અપચો, કબજિયાત 1 જ દિવસમાં થઈ જશે ગાયબ.

દોસ્તો આપણે સામાન્ય રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારના ભોજનનું સેવન કરતા હોઈએ છીએ. વળી આજની ભાગદોડ ભરી જિંદગી અને બેઠાડા જીવનને લીધે લોકો વધારે લાંબા સમય સુધી રોગોથી દૂર રહી શકતા નથી. વળી ઘણા લોકોને તો પાચનશક્તિનો અભાવ હોવાને કારણે વારંવાર પેટ ખરાબ થઈ જતું હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના સમયમાં મોટાભાગના લોકોને બહારના ભોજનનું સેવન કરવાનું પસંદ હોય છે. જેના લીધે તેઓ મસાલેદાર અને તેઓ યુક્ત ચીજ વસ્તુઓનું સેવન કરતા હોય છે.

વળી, આ બધી ચીજ વસ્તુઓ ચરબી યુક્ત હોવાને લીધે પચવામાં પણ લાંબો સમય લગાવે છે. જેના કારણે પેટમાં ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો અમલ કરીને તમે ગેસ, કબજિયાત અને અપચો ગની છુટકારો મેળવી શકો છો અને તમારું ભોજન પણ આસાનીથી પચી જાય છે.

જ્યારે તમે કોઈ ભોજનનું સેવન કરો છો અને તે ભોજન પચતું નથી તો તે આપણા શરીરની અંદર સડવા લાગે છે. જેના લીધે વિવિધ પ્રકારની બીમારીઓ જન્મ લેતી હોય છે. આવામાં તમારે પોતાના ભોજનને યોગ્ય રીતે પચાવવું હોય તો તમારે આ બધી વસ્તુઓને પોતાના ભોજનમાં સામેલ કરવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દહી દરેક વ્યક્તિના રસોડામાં આસાનીથી મળી આવે છે. જે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે. જે પાચન ને લગતી સમસ્યાને સુધારવામાં ખૂબ જ મદદ કરે છે અને પાચન શક્તિમાં વધારો કરે છે. તેથી તમે ભોજન કર્યાના થોડાક સમય પછી દહીંનું સેવન કરી શકો છો.

દહીંમાં મળી આવતા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, ફાઇબર, ઝીંક, પોટેશિયમ ફોસ્ફરસ વગેરે મળી આવે છે. જે તમારી પાચન શક્તિમાં વધારો કરે છે અને શરીરની અંદરથી મજબૂત બનાવી શકે છે.

જ્યારે આપણે કોઈપણ પ્રકારની બીમારીના સંપર્કમાં આવતા હોઈએ છીએ ત્યારે આપણે સીધા ડોક્ટર પાસે જઈને તેનો ઈલાજ કરાવતા હોઈએ છીએ પરંતુ એક કહેવત અનુસાર જે વ્યક્તિ દરરોજ એક સફરજન ખાય છે તેને ક્યારે ડોક્ટર પાસે જવું પડતું નથી.

આજ ક્રમમાં તમે પાચનશક્તિને સુધારવા માટે પણ દરરોજ બપોરે ભોજન કર્યાના 30 મિનિટ પછી સફરજન ખાઈ શકો છો. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળી આવે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

વળી, સફરજનનું સેવન કરવાથી આપણા શરીરને એનર્જી પણ મળી રહે છે અને આપણે લાંબા સમય સુધી કાર્ય કરી શકીએ છીએ.

પપૈયામાં પણ પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી, ફાઇબર, કેલ્શિયમ આયર્ન વિટામીન એ જેવા પોષક તત્વો મળી આવે છે. જે ભોજનને પચાવવામાં મદદ કરે છે.

તેથી તમે ભોજન કર્યાના થોડાક સમય પછી ચારથી પાંચ કટકા પપૈયાના ખાઈ લો છો તો તમારું ભોજન આસાનીથી પછી જાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરી શકાય છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારે બીજા લોકો સાથે શેર કરીને તેમને પણ માહિતગાર કરવા જોઈએ જેથી કરીને તેઓ પણ તેનો લાભ લઈ શકે.

Leave a Comment