આટલું કરશો તો અઠવાડિયામાં ગાયબ થઈ જશે સાંધાના અને હાથ પગના દુખાવા.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણી ઉંમરમાં વધારો થાય છે ત્યારે આપણા શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે. આ જ ક્રમમાં જ્યારે કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષની ઉપરની થઈ જાય છે ત્યારે તેના શરીરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે પૈકી સાંધા અને ઘૂંટણના દુખાવા લોકોને સૌથી વધારે હેરાન કરતા હોય છે. જ્યારે આપણા શરીરમાં વિટામીન સી, વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ ઉદ્ભવે છે ત્યારે શરીરમાં દુખાવા ઉત્પન્ન થતા હોય છે, જે ખૂબ જ અસહ્ય હોય છે.

જો તમારા શરીરમાં અગાઉથી ઘૂંટણના દુખાવા અને હાથ પગના દુખાવા હેરાન કરી રહ્યા હોય તો તે થવા પાછળનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે અને તેની સારવાર કરવી પણ ખૂબ જ જરૂરી છે પરંતુ જો તમને સારવાર પછી પણ આ પ્રકારના દુખાવાથી આરામ મળતો નથી તો તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે સાંધા અને ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે હળદરવાળા દૂધનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે હળદરવાળા દૂધમાં ઔષધીય ગુણધર્મો મળી આવે છે.

જે સાંધાના દુખાવાની દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા એક ગ્લાસ લઈને તેમાં હળદર વાળું દૂધ ઉમેરી લેવું જોઈએ અને તેને રાતે સુતા પહેલા પીવાનું શરૂ કરી દેવું જોઈએ. જેનાથી દુખાવામાં તરત જ રાહત મળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સાથે તમારે પોતાના આહારમાં ડેરી ઉત્પાદનો સમાવેશ કરવા જોઈએ. કારણ કે ડેરી ઉત્પાદનોમાં ઘણા બધા વિટામિન ડી મળી આવે છે. જે સાંધાના દુખાવાને દૂર કરી શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે. જો તમે બદામ, સોયા વગેરે જેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ ભોજનમાં કરો છો તો તેનાથી સાંધાના દુખાવાથી આરામ મળી શકે છે.

લીલા પાંદડા વાળા શાકભાજીનું સેવન કરીને પણ સાંધાના દુખાવાને દૂર કરી શકાય છે. જો તમે બ્રોકલી, કોબીજ જેવા પાંદડા વાળા શાકભાજીનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં સારા બેક્ટેરિયામાં વધારો થાય છે, જે દુખાવાથી આરામ આપવામાં મદદ કરે છે. આ સાથે જે લોકોને વારંવાર સંક્રમણની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે.

સાંધાના દુખાવાની દૂર કરવા માટે તમારે દરરોજ કસરત કરવાની શરૂ કરવી દેવી જોઈએ. કારણ કે કસરત કરવાથી આપણું શરીર સક્રિય બની જાય છે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. આ જ ક્રમમાં તમે શાંતાના દુખાવાથી પણ છુટકારો મેળવી શકો છો.

તમે ઔષધીય ગુણોથી સમૃદ્ધ આદુનું સેવન કરીને પણ સાંધાના દુખાવામાં આરામ મેળવી શકો છો. કારણ કે આદુનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઘૂંટણનો દુખાવો થવો, શરીરમાં ખેંચાણ થવું, સોજામાંથી રાહત મળવી વગેરેથી છુટકારો મળી શકે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારે બીજા લોકો સાથે શેર કરીને તેમને પણ માહિતગાર કરવા જોઈએ જેથી કરીને તેઓ પણ તેનો લાભ લઈ શકે.

Leave a Comment