મિત્રો ઘણા લોકોને નસ ઉપર નસ ચડી જવાની સમસ્યા થતી જોવા મળે છે. મોટાભાગના વ્યક્તિઓની ફરિયાદ હોય છે કે નસ ચડી ગઈ છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નસ ઉપર નસ ચડી જવાની દવા બજારમાં કોઈપણ પ્રકારની મળતી નથી.
મોટાભાગના વ્યક્તિઓને ઘણી વખત ગરદનમાં નસ ઉપર નસ ચડી જતી હોય છે. મોટાભાગના વ્યક્તિઓને ગોઠણમાં અને હાથની કોણી ઉપર નસ ઉપર નસ ચડી જતી હોય છે.
શરીરના કોઈપણ ભાગમાં નસ ઉપર નસ ચડી જતી હોય ત્યારે ડોક્ટરો દુખાવાની ગોળી આપતા હોય છે. પરંતુ અત્યાર સુધી આ પ્રકારની સમસ્યા માટે કોઈપણ જાતની પરફેક્ટ દવા બજારમાં મળતી નથી.
આયુર્વેદ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નસ ઉપર નસ ચડી જવી એ એક સામાન્ય બાબત છે પરંતુ મોટાભાગના વ્યક્તિઓને વારંવાર આ સમસ્યા રહેતી હોય છે જેના કારણે પ્રભાવિત જગ્યા ઉપર અસહ્ય દુખાવો રહેતો હોય છે.
મોટાભાગના વ્યક્તિઓ ને રાત્રે સુતા સમયે નસ ઉપર નસ ચડી જવાની સમસ્યા રહેતી હોય છે. જ્યારે રાતના સમયે નસ ઉપર નસ ચડી જતી હોય છે ત્યારે તેનો ભયંકર દુખાવો થતો હોય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર એક એવું ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ જે કરવાથી પાંચ જ મિનિટમાં નસ ઉપર નસ ચડી ગઈ હોય તો તેમાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારની નાની મોટી બીમારીઓ જોવા મળતી હોય છે. ખરાબ જીવનશૈલી ખરાબ ભોજન શૈલી અને ખરાબ રહેણી કરણીએ કારણે મોટાભાગના વ્યક્તિઓ અનેક પ્રકારની નાની મોટી સમસ્યાથી પીડાતા હોય છે.
મિત્રો જ્યારે આપણને આ પ્રકારની નાની મોટી સમસ્યા થતી હોય છે ત્યારે બજારમાં મળતી એન્ટીબાયોટિક અને એલોપેથી દવાઓનું વધુ પડતું સેવન કરતા હોઈએ છીએ.
પરંતુ, આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની દવાઓનું વધુ પડતું સેવન કરવાથી લાંબા ગાળે તેની આડ અસર જોવા મળે છે. શાસ્ત્રમાં દરેક પ્રકારની સમસ્યા માટે ઘરગથ્થુ ઉપચાર બતાવવામાં આવ્યો છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈપણ જાતના દવા અને ઇન્જેક્શન વગર આ ઉપાય કરવાથી નસ ઉપર નસ ચડી ગઈ હોય તો રાહત મેળવી શકાય છે. આયુર્વેદમાં જણાવેલો આ ઉપાય કરવાથી ફક્ત પાંચ મિનિટમાં શરીરના કોઈપણ ભાગમાં નસ ઉપર નસ ચડી ગઈ હોય તો તેમાંથી છુટકારો મેળવી શકાય છે.
આપણે જોયું છે કે, ઘણા લોકોને નાના બાળકોથી લઈને યુવાન અને વડીલ વ્યક્તિઓની નસ ઉપર નસ ચડી જવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોને ગરદનમાં નસ ઉપર નસ ચડી જેવી હોય છે જ્યારે મોટાભાગના વ્યક્તિઓને પગની પાની ઉપર અને શરીરના વિવિધ અંગો ઉપર આ પ્રકારની સમસ્યા જોવા મળે છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દેશી ઉપચાર કરવાથી નસ ચડવાની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે. શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એક લસણની કડી નસ ઉપર નસ ચડી જવાની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તલના તેલમાં ત્રણથી ચાર લસણની કડીના નાના નાના ટુકડા કરીને તેને ગરમ કરવાનું છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તલનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તલના તેલના અનેક પ્રકારના આયુર્વેદિક ફાયદા બતાવવામાં આવે છે.
લસણની કડી યોગ્ય રીતે પાકી જાય ત્યારે તેને નીચે ઉતારી લેવાનું છે ત્યારબાદ આ તેલ ઠંડુ પડે ત્યારે તેને એક બોટલમાં ભરી દેવાનું છે જ્યારે પણ તમને નસ ઉપર નસ ચડી જાય ત્યારે જે જગ્યા ઉપર નસ ચડી ગઈ હોય તે જગ્યા ઉપર આ તેલની હરવા હાથે માલીશ કરવાની છે.
આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે નસ ઉપર નસ ચડવાની સમસ્યા થાય ત્યારે આ તેલની માલિશ કરવાથી કોઈપણ જાતની દવા વગર રાહત મળે છે. જે લોકોને વારંવાર નખ ઉપર નસ ચડી જતી હોય તેવા લોકોએ રાત્રે એક ચમચી મેથી દાણા પલાળીને સવારે તેને નિયમિત રીતે સેવન કરવું જોઈએ આવું કરવાથી આ પ્રકારની સમસ્યા થતી નથી.