મિત્રો કોઈપણ ઋતુમાં શરદી થાય ત્યારે અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થાય ત્યારે આપણે તરત જ તેના ઉપર બામ લગાવી દઈએ છીએ.
જો મિત્રો શરદી થઇ હોય ત્યારે બામ લગાવવાથી નાક બંધ થઈ ગયેલા ખુલી જાય છે અને શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થાય ત્યારે તેના ઉપર બામ લગાવવાથી આપણને રાહત મળે છે. પરંતુ મિત્રો એ બામ આપણે બજારમાંથી તૈયાર લાવી દેતા હોય છે.
મિત્રો જ્યારે પણ શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય ત્યારે આપણે બજારમાંથી અન્ય દવાઓ કે બામ લાવી તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને તે સમસ્યામાંથી રાહત મેળવતા હોઈએ છીએ.
મિત્રો બજારમાં મળતા બામનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તે આપણી ચામડી પર તેની અસર જોવા મળે છે. મિત્રો પરંતુ આજે આ લેખમાં અમે તમને આયુર્વેદિક જે તમે આસાનીથી ઘરે જ બામ બનાવી શકો છો અને તેની કોઈપણ રીતથી આડ અસર જોવા મળતી નથી.
મિત્રો જો તમને શરીરમાં કોઈપણ જગ્યાએ સાંધાનો દુખાવો હોય ઘૂંટણનો દુખાવો હોય માથાનો દુખાવો હોય કોઈપણ શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો હોય તો તમે આ આયુર્વેદિક બામનો ઉપયોગ કરી શકો છો.
મિત્રો આ બામ શરદી ઉધરસ જેવી નાની મોટી સમસ્યાઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો આ આયુર્વેદિક બામ બનાવવા માટે તમારે પાંચ વસ્તુઓ ભેગી કરવાની છે જેમાં 20 ગ્રામ અજમો લેવાનો છે, 20 ગ્રામ કપુર, 20 ગ્રામ અજમો લેવાનો છે.
મિત્રો 20 ગ્રામ નીલગીરીનું તેલ , 20 ગ્રામ લવિંગ તેલ અને100 ગ્રામ વેસેલીન લેવાનું છે. મિત્રો તમારે એક એર ટાઈટ ડબ્બામાં અજમો, ફુદીનો, કપૂર, નીલગીરી નું તેલ, અને લવિંગનો તેલ તેમાં આ બધી જ વસ્તુઓ મિક્સ કરીને તેને સારી રીતે હલાવી દેવાની છે.
મિત્રો ત્યાર પછી તેમાં જે આ 100 g થયેલી છે તે ઉમેરી દેવાનું છે મિત્રો ત્યાર પછી તમારો આયુર્વેદિક બામ તૈયાર થઈ જશે. મિત્રો આ તૈયાર થયેલો આયુર્વેદિક બામ તમારા શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો અથવા તો સુજન આવી જાય તેવી સમસ્યા થાય તો તમે આ આયુર્વેદિક બામનો ઉપયોગ કરી શકો છો.
મિત્રો આ આયુર્વેદિક બામ શરદી ઉધરસ જેવી સમસ્યાઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. મિત્રો જેનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી. અને આમ આયુર્વેદિક બામ થી આપણા શરીરને યોગ્ય ફાયદા મળે છે.
મિત્રો અત્યારના સમયમાં બજારમાં અનેક પ્રકારના નવા નવા બામ મળતા હોય છે પરંતુ તે તમારા શરીર ની ચામડીની બગાડે છે અને તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં નુકસાન થાય છે.
મિત્રો આ તૈયાર કરેલો આયુર્વેદિક બામનો ઉપયોગ કરવાથી આપણા શરીરને આયુર્વેદ ને લગતા તમામ ફાયદા મળે છે અને શરીરમાં કોઈ પણ જગ્યાએ રહેલો દુખાવો દૂર થાય છે.