છાતીમાં જામી ગયેલા કફને બહાર કાઢવા માટે અચૂક અપનાવો આ ઉપાય, વારંવાર થતી શરદી અને છીંકની સમસ્યા થઇ જશે દૂર…
આજના સમયમાં કોરોના વાયરસ નો આતંક ફેલાયેલો હોવાને કારણે શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓથી અંતર બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા લોકો એવા છે કે જેમના કાયમી શરદી, શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર છીંક આવવા જેવી સમસ્યાઓ રહે છે. જેના લીધે વ્યક્તિ તો પરેશાન થાય જ પણ તેની આજુબાજુ રહેલા લોકો પણ તેનાથી … Read more