આયુર્વેદ

પીળા દાંતને મોતીની જેમ ચમકાવવા હોય તો સવારે બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટમાં મિક્સ કરી દો આ બે વસ્તુઓ.

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાની સુંદરતાનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને મળે છે ત્યારે તમે તેની સામે એક સુંદર સ્માઇલ કરીને તેને તમારી તરફ આકર્ષિત કરી શકો છો.

જોકે આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમારા દાંત એકદમ સ્વચ્છ હોય પંરતુ આજે ઘણા લોકો દાંતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે દાંતની પીળાશને લીધે તમારે શરમનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દાંતની ચમકદાર બનાવવાનું કામ કરે છે.

આપણે દાંતને સ્વચ્છ રાખવા માટે બજારમાંથી મળી આવતી મોંઘી ટૂથપેસ્ટ નો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ પણ તેનાથી પણ વધારે ફરક હોવા મળતો નથી. હા, આપણા રાજ્યમાં પડીકી અને મસાલા ખાવાનો ટ્રેન્ડ ચાલી છે.

જેના લીધે દાંતમા પીળાશ થઇ જેવી સમસ્યા દૂર થઈ જાય છે. જોકે જ્યારે તમારા દાંત પીળા થઇ જાય છે ત્યારે લોકોની સામે વાત કરવામાં પણ શરમનો સામનો કરવો પડતો હોય છે.

જો તમને દાંતની પીળાશ દૂર કરવા માટે ઉપાય શોધી રહ્યા છો તો તમે તમારા રસોડામાં રહેલી કેટલીક ચીજ વસ્તુઓ નો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તમે તેનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે દાંતને ચમકદાર બનાવી શકો છો. તો ચાલો આપણે આ ઉપાય વિશે જાણીએ.

દાંતની વધારવા માટે સૌથી પહેલા તમારે રસોડમાં રહેલી ચીજ વસ્તુઓ જેવી કે ખાવાના સોડા અને લીંબુનો ઉપયોગ કરવો પડશે. તેના થકી ગમે ચોક્કસ ફરક જોઈ શકશો.

આ ઉપાય કરવા માટે સૌથી પહેલા ખાવાના સોડા અને લીંબુની એક પેસ્ટ બનાવીને જેને સીધી દાંત પર લગાવી શકો છો. તેનાથી તમારા દાંતની પીળાશ દૂર કરી શકાય છે.

આ સાથે તમે તેને લીંબુ અને સોડાને મિક્સ કરીને બ્રશ ઉપર પણ લગાવવું જોઈએ. તેનાથી તમારા દાંતમાં અવશ્ય સુધારો થશે અને તમે લોકો સામે સ્માઇલ કરવામાં પણ શરમ આવશે નહીં.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *