ઘરેલું ઉપચાર

તમારા માટે અમૃત કરતા ઓછું નથી ગૌમૂત્ર, જો દરરોજ આટલી માત્રામાં પીશો તો કયારેય નહી જવું પડે ડોકટર પાસે…

તમે જાણતા જ હશો કે ગૌ માતાને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે ગાય માતામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ સાથે ગાયની દરેક વસ્તુ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે

પંરતુ જ્યારે ગૌ મૂત્રની વાત આવે છે ત્યારે ઘણા લોકો તેને પસંદ કરતા નથી. જોકે આજે અમે તમને ગૌ મૂત્રનો ઉપયોગ કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે તેનો ઉપયોગ કરવા લાગશો.

તેનો ઉપયોગ કરવાની રીત :- તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકો છો. તેનો ઉપયોગ મોટેભાગે ખાલી પેટ કરવામાં આવે છે અને તેની દિવસ દરમિયાન 100 ગ્રામ થી વધુ લેવું ના જોવું જોઈએ.

જો તમે કોઈ વસ્તુ વધુ સમય સુધી યાદ રાખી શકતા નથી તો તમારે ગૌ મૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં જોવા મળતા ગુણો તમારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

જો તમે કફ, વાત, પિત્ત જેવી બિમારીઓ સામે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે ગૌમૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં ગૌ મૂત્રમાં એવા ઘણા ગુણો હોય છે, જે પેટમાં જઈને ઝેરી બેકટેરિયાનો નાશ કરે છે. જેના લીધે પેટના તમામ વિકારો દૂર થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે ગૌમૂત્ર ને પીવામાં આવે તો તમે હૃદય સબંધિત સમસ્યાઓ દૂર કરી શકો છો. હકીકતમાં તેના સેવનથી હૃદય સારી રીતે કામ કરે છે. જેના લીધે હાર્ટ એટેક આવી શકતો નથી. આ સાથે જો દુખાવાની જગ્યા પર ગૌ મૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં આસાનીથી રૂઝ આવી જાય છે.

જો તમે સૂંઠ અને ગૌમુત્ર સાથે લેવામાં આવે તો શિયાળામાં થતી બીમારીઓ દૂર થાય જાય છે. જો તમે સવારે પાણી સાથે ગૌમૂત્રનું સેવન કરો છો તો પેટના વિકારોને દૂર કરી શકાય છે.

જો તમે સવારના પહોરમાં ખાલી પેટ ગૌમૂત્ર પીવો છો કિડની સબંધિત રોગો જેમ કે પથરી ની સમસ્યા થતી નથી. જોકે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેને લીધાના 30 મિનિટ સુધી કંઈ ખાવું જોઈએ નહીં.

ગૌમૂત્ર નો ઉકાળો કેવી રીતે બનાવવો? તેનો ઉકાળો બનાવવો હોય તો સૌથી પહેલા ગળો, ગોખરું, એરંડાના મૂળ, વરુણછાલ, પુનર્નવા વગેરે જેવી વસ્તુઓની આવશ્યકતા પડશે. હવે તેનો ઉકાળો બનાવવા તેને 30 ગ્રામ લઈને એક ખલમાં વાટી લેવું જોઈએ પછી તેમાં બે ગ્લાસ પાણી નાખીને તેનો ઉકાળો બનાવવા ગેસ પર મૂકી દેવું જોઈએ.

જ્યારે તે બરાબર ઉકળે ત્યારે તેનો ચોથો ભાગ બાકી રહે ત્યાં સુધી તેને ઉકાળો અને પછી તેને નીચે ઉતારી સવાર અને સાંજ તેનું સેવન કરો. આનાથી તમને ઝડપથી શુભ પરિણામ મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *