શરીરમાં થયેલી નાનામાં નાની બીમારીઓને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ વસ્તુ, આટલી બધી બીમારીઓ થઇ જશે છૂમંતર….

આજે આખી દુનિયામાં કોરોના વાયરસ નામનો આતંક ફેલાઈ ગયો છે. દરેક જગ્યાએ હોસ્પિટલો સ્થિતિ કફોડી બની છે. લોકોને હોસ્પિટલમાં જવા માટે જગ્યા મળતી નથી. આવામાં તેઓ ઘરે રહીને જ નાની નાની બીમારીઓને દુર કરવા માટે કારગર ઉપાય કરતા રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હા, આપણા આર્યુવેદમાં એવી ઘણી ઔષધિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને આપણે આસાનીથી રોગોથી મુક્તિ મેળવી શકીએ છીએ. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શરીરના મોટાભાગના રોગોને દૂર કરવાની શકિત ધરાવે છે.

હા, અમે વાત કરી રહ્યા છીએ સરગવા વિશે…. તમે તેના રસથી લઈને તેના ઝાડની દરેક વસ્તુનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. તો ચાલો આપણે જાણીએ કે સરગવો આપણને કેવા સ્વાસ્થય લાભ આપી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સરગવાના ફૂલ, બીજ, છાલ, રસ વગેરે બધી જ વસ્તુઓ આપણા શરીર માટે ખાસ ઉપયોગી છે. આવામાં જો તમે તેનો ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં ખાસ પ્રકારની ઊર્જા આવી જાય છે.

જેના લીધે આખો દિવસ કામ કરવા છતાં થાકનો અનુભવ થતો નથી અને વ્યક્તિ સારી રીતે કામ કરી શકે છે. આ સાથે જો તમે કુપોષણનો શિકાર છે અને ગમે તેટલું ખાધા પછી પણ શરીરનો વજન વધતો નથી તો તમે સરગવો નો ઉપયોગ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે સરગવામાં એક પ્રકારનું ઓલીક એસિડ મળી આવે છે. જે એક પ્રકારની દવા તરીકે કામ કરે છે. જેના સેવનથી તમે વજન વધારાનો શિકાર બનતા નથી અને યોગ્ય પોષક તત્વો ભોજન કર્યા સિવાય પણ મેળવી શકો છો. આવામાં તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

સરગવામાં વિટામિન સી મળી આવે છે, જે નાની બીમારીઓ જેવી કે માથાનો દુઃખાવો, શરદી, ઉધરસ, ખાંસી વગેરે દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સાથે તેના સેવનથી રોગ પ્રતિકારક શકિતમાં પણ થોડોક અંશે ફરક જોવા મળે છે.

જો તમારા નાક બંધ થઇ ગયા હોય તો સરગવાને પાણીમાં મિક્સ કરીને તેને બાફી લેવું જોઈએ અને ત્યારબાદ તેનો સેવન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારા હાડકા નબળા બની ગયા છો તો આજે જ ભોજનમાં સરગવાનો ઉપયોગ શામેલ કરવો જોઈએ. કારણ કે તેનો ઉપયોગ કરવાથી હાડકા મજબૂત બને છે.

હકીકતમાં તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ જેવા તત્વો મળી આવે છે, જેના સેવનથી તમારે ક્યારેય અસ્થિ ભંગનો સામનો કરવો પડતો નથી. જો તમે ગર્ભવતી છો અને પોતાને અને બાળકને તંદુરસ્ત રાખવા માંગો છો તો તમારે આહારમાં સરગવાનો રસ શામેલ કરવો જોઈએ, કારણ કે તેનાથી પ્રેગનેસી પછી દુખાવાનો સામનો કરવો પડતો નથી.

આ સાથે જો સરગવાની શીંગો મહિલા દ્વારા ખાવામાં આવે તો તમારે સ્તનપાન કરવામાં તકલીફ નો સામનો કરવો પડતો નથી. આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. જોકે બહારના ભોજનને લીધે તેના ચહેરા પર ડાઘ અને કરચલીઓ પડી જાય છે.

જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સરગવાને ભોજનમાં શામેલ કરવો જોઈએ. તેનાથી વૃધાવસ્થા જલદી આવતી નથી અને તમે આંખોની રોશની માં વધારો કરી શકો છો. તમે સરગવાનો ઉપયોગ સૂપ તરીકે પણ કરી શકો છો.

હા, તમે તેનો સૂપ બનાવીને પીશો તો તમે લોહીને શુદ્ધ કરી શકો છો.  જેનાથી તમને ચર્મરોગ થતા નથી અને ચહેરો એકદમ સ્પષ્ટ બની જાય છે. હવે તમે સમજી જ ગયા હશો કે સરગવો આપણનને કેવી રીતે લાભ આપી શકે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment