મફતમાં મળતી આ વસ્તુ દૂર કરી નાખશે તમારી કફ, ખાંસી, ફેફસાના રોગો, અપચો જેવી 100થી વધુ બીમારીઓ. અપાવશે મોંઘી મોંઘી દવાઓમાંથી છુટકારો.

સામાન્ય રીતે હિંગનો ઉપયોગ રસોડમા સ્વાદ વધારવા માટે થાય છે. તમે તેનો ઉપયોગ કરીને સ્વાદ તો વધારી શકો છો સાથે સાથે અનેક સ્વાસ્થય સમસ્યાઓ પણ દૂર કરી શકો છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હા, તેના ઉપાય માત્રથી તમે ઘણી બીમારીઓનો ખાત્મો કરીને તંદુરસ્ત શરીર પ્રાપ્ત કરી શકો છો. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને હિંગનો ઉપયોગ કરવાની રીત અને ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ કે હિંગ આપણને કેવા લાભ આપી શકે છે.

જો તમારું પેટ ફૂલી ગયું હોય, વારંવાર પેટમાં દુખાવો થતો હોય, ગેસ અમે અલચો જેવી સમસ્યાથી થાકી ગયા હોય તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. હા, જો તમે હિંગને ઘીમાં મિક્સ કરીને ડુંટી પર લગાવો છો તો તમને રાહત મળે છે અને બધી જ બીમારીઓ દૂર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે કંઇક વસ્તુ ખાવ છો અને પચી શકતી નથી તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાચન શક્તિ સારી હશે તો તમે આસાનીથી ઘણા રોગો દૂર કરી શકશો. જેમ કે પેટમાં દુઃખાવો, કબજિયાત વગેરે…. જો તમારું પેટ સાફ રહેશે તો તમને કબજિયાત થશે નહીં અને તેનાથી મોઢામાં ચાંદા પણ પડશે નહીં.

જો તમે ફેફસાના રોગો થયા હોય તો પણ તમે હિંગનો ઉપયોગ કરીને તમે મટાડી શકો છો. આ માટે સૌથી પહેલા હિંગના પાવડરને પાણીમાં મિક્સ કરીને તેને પીવાથી તમને ફાયદાઓ થાય છે. આ સાથે તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય તો ફેફસાં ખુલી જાય છે અને તમે યોગ્ય રીતે શ્વાસ લઈ શકો છો. કોરોના કાળમાં તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

માસિકની તકલીફ થતી હોય તો પણ સ્ત્રીઓ હિંગનો ઉપયોગ કરી શકે છે. આ માટે થોડોક ઢીલો ગોળ લઈને તેમાં હિંગનો પાવડર મિક્સ કરીને તેનો ગોળી બનાવીને તેનું સેવન કરવું જોઈએ, તેનાથી સ્ત્રીઓને માસિક અનિયમિતા દૂર થઈ જશે.

જો માસિક સ્ત્રાવ દરમિયાન તમને પેટમાં દુખાવા, માસિક અનિયમિતતા, પેઢામાં દુખાવો, કબજિયાત, ગેસ વગેરે દૂર કરવા માટે પણ ઉપર જણાવેલ હિંગનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને અવશ્ય રાહત થશે.

જો તમારી રોગ પ્રતિકારક શકિત નબળી પડી ગઈ છે અને અથાગ પ્રયાસ કર્યા પછી પણ રાહત થતી નથી તો તમે હિંગના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને તમે નાના નાના રોગો સામે લડી શકશો.

હિંગનો ઉપયોગ સ્કિન કેર માટે પણ કરી શકાય છે. આ માટે હિંગને સીધી ખાઈ શકો છો અથવા તેનો ઉપયોગ કરવા માટે તેને પાણીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ખીલ, તેના ડાઘ, બ્લેક હેડ્સ માં રાહત થશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment