કોઈપણ જાતની દવા લીધા વગર હૃદયરોગ ની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઉપાય.
આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ…. જેમાંથી સારું કોલેસ્ટ્રોલ આપણા શરીરની રચના પૂર્ણ કરવા અને તેને ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં યોગ્ય માત્રામાં કોલેસ્ટ્રોલ હોય તો તેનાથી ક્યારેય હૃદય રોગ થઈ શકતો નથી પંરતુ બહારના ભોજન અને બેઠાળુ જીવનને લીધે વ્યક્તિની સમસ્યાઓ વધી રહી છે. … Read more