તમે અને તમારા પરિવારના સભ્યો કેટલા સ્વસ્થ છે જાણવું છે તમારે ? આ સાત સંકેતો જણાવશે કેટલા હેલ્ધી છો તમે.
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે શરીર એકદમ સ્વસ્થ રહે અને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય. શરીરને રોગથી બચાવવા માટે કસરત આહાર વગેરેનું ધ્યાન પણ લોકો રાખે છે. આજના સમયમાં તો દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે બેદરકારી રહી જાય છે અને પરિણામે શરીરમાં રોગ ઘર કરી જાય … Read more