શિયાળા માં ખવાતું આ ડ્રાયફ્રુટ આપના શરીર માટે ખૂબજ ફાયદાકારક છે.
🔶 મખાના એ એવા પોપકોર્ન છે જ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. પાણીમાં અને તળાવમાં ઉગતા આ મખાના પૂજામાં ભગવાન ને પણ ચડવામાં આવે છે. પૂજા દરમિયાન ભગવાન ને ધરાવતા પ્રસાદમાં પણ મખાના ની ખીર બનાવી શકાય છે. તેમાં ટ્રાન્સફેટ બિલકુલ નથી. વળી પેટમાં પણ ખૂબ હળવા લાગે છે માટે બપોરે લાગતી ભૂખમાં મમરા … Read more