શુ તમને કબજિયાત છે ? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર.

કબજિયાત 

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કબજિયાત એ આપણા શરીર ના તમામ રોગો નું મૂળ માનવામાં આવે છે. જે લોકોને કબજિયાત હોય તે લોકો ખુદ એટલા પરેશાન હોય છે કે કોઈ પૂછી ના શકે. કબજિયાત તો મૂળ તમે ખોરાક સુ ખાવો છો તેના પર નિર્ભર હોય છે. જો તમને કબજિયાત ની સમસ્યા છે તો તમારે તમારા ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઇયે જો તમે અમારા બતાવ્યા પ્રમાણે ખોરાક લો છો તો તમે 100% કબજિયાત દૂર કરી શકો છો. તો ચાલો હવે જાણીએ કબજિયાત દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર. 

👉    જો તમને કબજિયાત છે તો તમેં જામફળ ની ઋતુ માં રોજ રાત્રે એક જામફળ ખાવો છો તો તમે સારું Result મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉   રોજ રાત્રે એક ચમચી હરડે પાઉડર હૂંફાળા પાણી સાથે સુતા સમયે લેવાથી તમારી કબજિયાત દૂર થશે અને સવારે તમારું પેટ એકદમ સાફ થઈ જશે.

👉    જો તમે રોજ રાતે સુતા સમયે એક કે બે સંતરા ખાવો છો તો તમને સારો ફાયદો થાય છે કેમ કે સંતરા માં રેશા નું પ્રમાણ સારું હોય છે તેથી કબજિયાત માં ફાયદો થાય છે અને પેટ સાફ આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉    સવાર-સાંજ જમ્યા પછી થોડા આમળાં ખાવા થી કબજિયાત માં સારો ફાયદો થાય છે.

👉     એક લીંબુ નો રસ કાઢી તેમાં સિંધાલૂણ સ્વાદ અનુસાર મિક્ષ કરી રાતે સુતા સમયે હુંફાળા પાણી સાથે લીવાથી કબજિયાત દૂર થાય છે અને સવારે પેટ એક્દમ સાફ આવે છે.

👉     રોજ રાતે એક ચમચી આમળાં નો રસ, બે ચપટી સિંધાલૂણ, અને તેમાં હરડે પાઉડર નાખી સુતા સમયે નવશેકા પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.

👉       સવારે વહેલા ઉઠી ને ટોઈલેટ જતા પહેલા એક મોટો લોટો ગરમ પાણી અને લીંબુનો રસ નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે. અને પેટ એકદમ સાફ આવેછે. અને કબજિયાત સંબંધિત રોગો પણ દૂર થાય છે.

 

મિત્રો આજના લેખમાં કબજિયાત વિશે વાત કરી. આ ઘરેલુ ઉપચારો વડે તમે તમારી કબજિયાત દૂર કરી સ્વાસ્થ્ય સુધારી શકો છો અને કબજિયાત એ દરેક રોગોનું મૂળ છે એટલે અમે બતાવ્યા પ્રમાણે અપનાવો આ બધા ઘરેલુ ઉપચાર તો 100 % તમારી કબજિયાત ની સમસ્યા દૂર થશે જ………………

 

મિત્રો આ લેખ ને વધુ માં વધુ Share કરો….. Share કરો…. Follow કરો…….

Leave a Comment