શું તમે રાત્રે મોબાઈલ વાપરો છો ? તો તમને થઈ શકે છે ખૂબજ મોટા નુકસાન.

મિત્રો આ લેખ માં અમે તમને એક એવા મુદ્દા પર જણાવી શુ જે તમેં જાણીને ચોકી જશો. શુ તમે રાત્રે મોબાઈલ વાપરો છો તો આજે જ બંધ કરો કેમ કે તમને થઈ શકે છે બહુ મોટા નુકસાન. તો ચાલો રાતે મોબાઈલ વાપરવાથી થતા નુકસાન વિશે વિસ્તારમાં જાણીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

🔷    ડાર્ક સર્કલ 

👉    જો તમે રોજ રાત્રે મોડી રાત સુધી મોબાઈલ નો ઉપયોગ કરો છો તો આંખો પર સ્ટેસ પડે છે તેનાથી તમારી આંખો નીચે ડાર્ક સર્કલ ની સમસ્યા થાય છે. માટે રોજ રાત્રે મોબાઈલ નો ઉપયોગ કરવાનું ટાળો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

🔷    ખોટી કામ વગરની ચિંતા થવી

👉     રાત્રે મોડે સુધી મોબાઈલ નો ઉપયોગ કરવામાં આવે તો તમારી બોડી માંથી મેલાટોનિન નામનો હોર્મોન્સ નું પ્રમાણ ઓછું થાય છે જેના કારણે તમને કોઈ પણ કામ ન હોય તો પણ ખોટી ચિંતા છે ચિંતા છે એવો અહેસાસ થાય છે. એટલે રાતે 10 વાગ્યા પછી મોબાઈલ નો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

🔷    આંખોની રોશની માં ઘટાડો થવો

👉    રાતે વધુ પડતો મોબાઈલ વાપરતા હોય તો તમારી આંખોની રેટિના પર અસર થાય છે. જેથી તમારી આંખો ખરાબ થઈ શકે છે અને તમારી આંખોની રોશની નવડી પડે છે.

🔷    ઊંઘ ન આવવી

👉     સુતા સમયે જો તમે મોબાઈલ વાપરો છો તો તમારી બોડી માંથી મેલાટોનિન નામનો હોર્મોન્સ ઓછો થાય છે જેનાથી રાતે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે જેથી તમારી આંખો નબળી પડે છે.

🔷    થાક લાગવો

👉    રોજ રાત્રે તમે મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ કરો છો તો તમને મોડી રાત સુધી ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે જેના થી તમને થાક લાગવા ની સમસ્યા થાય છે અને તેનાથી તમારી તબિયત પણ બગડે છે.

 🔷    ગ્લૂકોમા 

👉   જો તમે રાતે 10 વાગ્યા પછી મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ કરો છો તો તમારી આંખો થી મગજ સુધી મેસેજ પહોંચાડવાની તંત્રીઓ નબળી પડે છે જેના કારણે તમને ગ્લૂકોમા ની સમસ્યા થાય છે.

 

મિત્રો આ લેખ આપણે અહીં સમાપ્ત કરીયે છીએ. જો તમને પસંદ આવ્યો હોય તો Share કરો….. Share કરો….. Follow કરો……

Leave a Comment