શિયાળાની ઋતુમાં સૌથી લોકપ્રિય શાકભાજી વટાણા ખાવાના અનેરા ફાયદાઓ….
શિયાળા ની ઋતુમાં જોવા મળતી સૌની લોકપ્રિય શાકભાજી એટલે વટાણા. લોકો તેને જુદી જુદી રીતે ખાવાનું પસંદ કરતાં હોય છે. જેમ કે રાંધેલા, શેકેલા અને બાફેલા તે બહુ સ્વાદિષ્ટ હોતા નથી પરંતુ આપણા શરીર અને આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમાં રહેલા વધુ પડતા વિટામીન ને કારણે વિટામીનનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. તેમાં રહેલા … Read more