મિત્રો ખજૂર આપના શરીર માટે શિયાળામાં તો ખૂબજ આવશ્યક બની રહે છે. શિયાળા ની કડકડતી ઠંડી માં ખજૂર ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂર આપના સ્વાસ્થ્ય માટે એક દવા થી કામ નથી. તો ચાલો હવે ખજૂરના ફાયદા જાણીએ.
સવારે નાસ્તો કર્યા પહેલા જો આપણી 5 પેશી ખાવામાં આવે તો આખો દિવસ એનર્જી મળી રહે છે. શરીરમાં કોઈ જગ્યા ઇજા થઇ હોય કે કોઈ જગ્યાએ કપાઈ ગયા હોય તો દહીં સાથે ખજૂરને પીસીને ખાવાથી સારો ફાયદો થાય છે.
જો કોઈ લોકોને અનિદ્રા ની સમસ્યા હોય તો રાત્રે સૂતા સમયે પાણી સાથે ખાવાથી રાતે ઊંઘ સારી આવે છે અને સવારે દિવસ તાજગી ભર્યો રહે છે. વહેલી સવારે ખજૂર ને દુધ સાથે લેવાથી શરીર માં ઇમ્યુનિટી ભરપૂર આવે છે અને શરીર મજબૂત બને છે.
જો આપણે ફ્રૂટ્સ સલાત તો ખાતાજ હોઈએ છીએ તો તેમાં થોડી ખજૂર મિક્સ કરીને ખાવામાં આવે તો તે સલાટ ન્યુટીઅન્ટ્સ થી ભરપૂર રહે છે અને તે આપણા માનવ શરીર માટે અત્યંત જરૂરી છે. ખજૂર માં પોટેશિયમ ભરપૂર હોય છે તેથી સવારે ખજૂર ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ સબંધી સમસ્યા દૂર રહે છે.
ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક હોય છે તેનાથી આપના શરીરની ઈમ્યુન સિસ્ટમ સારી બને છે, તેથી શરીર સ્વસ્થ બને છે. ખજૂરમાં ફાયબર નું વધુ પ્રમાણમાં હોવાથી જો આપણે સવારે ખજૂર 4 થી 5 પેસી ખાઇએ તો આપણું ડાયજેશન સારું બને છે અને કબજિયાત દૂર થાય છે.
ખજૂર માં કેલ્શિયમ નું વધુ પ્રમાણમાં હોવાથી આપના શરીરના મસલ્સ ને મજબૂત બનાવે છે અને હાટકાના જોઇન્ટ્સ પણ મજબૂત બનાવે છે તેથી રોજ સવારે ખજૂર ખાવી જોઈએ. ગણી વાર ખજૂર ખાવી તો બહુ ગમે પણ કેટલાક લોકોને મનમાં એવો પણ ખ્યાલ આવે કે ખજૂર ખાશું તો કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ તો નહીં થાય ને તો જી હા જરૂરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણે નહિવત હોવાથી કોલેસ્ટ્રોલ પીડિતો પણ ખજૂર ખાઈ શકે અને ખજૂર ખાવાથી હાર્ટ સબંધિત રોગો પણ નથી થતા.
મિત્રો ખજૂર આપના સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી છે અને જો આપણે શિયાળામાં જો રોજ ખજૂરનું સેવન કરીયે તો આપણે આપણા શરીરના 90 % રોગોમાં રાહત મેળવી શકીએ છીએ જેથી રોજ સવારે ઉઠીને 5 પેશી ખજૂત ખાવી જોઈએ જેથી અપને સ્વસ્થ રહી શકીએ.
મિત્રો આ આર્ટિકલ આપના માટે ખૂબજ ફાયદાકારક છે. તો જરૂર આ આર્ટિકલ તમારા મિત્રો સાથે અવશ્ય Share કરો…… અને Follwo કરો……