વિટામીનથી ભરપૂર એવા લીલા ચણા ખાઈને શરીરને બનાવો તંદુરસ્ત.
વહેલી સવારમાં નવું નવું ખાવાની ઈચ્છા થતી હોય છે. ઠંડી નું વાતાવરણ હોય એટલે શરીર માં ગરમી નું તાપમાન રહે એ માટે મેથીની ભાજી, પાલક ની ભાજી, ડ્રાય ફ્રુટ,ગાજર,લીલા ચણા ખાવાનું મન થતું હોય છે. લીલા ચણા નું શાક પુલાવ અને ભજિયા પણ બનાવવામાં આવે છે. તે સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં કેલ્શિય,ફાઇબર,કાર્બોહાઇડ્રેટ,આયન … Read more