100થી વધુ રોગો જોતજોતામાં દૂર કરી નાખે છે અરડૂસી. આજે જાણીલો અરડૂસીનાં ચમત્કારિક ફાયદાઓ.
મિત્રો, તમે અરડૂસી તો જોઈ જ હશે. અરડૂસી એક ઔષધીય વનસ્પતિ છે. તેનો છોડ 4-5 ફૂટ ઊંચો હોય છે. તેના પાન જામફળી ના પાન ને મળતા આવે છે. કેટલાક લોકો અરડૂસી ને સુશોભન તરીકે આંગણા માં વાવતાં હોય છે. અરડૂસી ના ફૂલ સફેદ હોવાથી સુશોભન માટે બધાજ લોકો કુંડા માં પણ વાવીને ઘરના આંગણ કે … Read more