લક્ષ્મીમાં આજે આ ચાર રાશિઓ પર ચાર હાથ કરીને વરસાવશે ધનવર્ષા. જાણો આજનું રાશિફળ.

આજનું રાશિફળ

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આજના દિવસે નોકરી અને વ્યવસાય માં સાનુકૂળતા જણાય, વેપારી વર્ગેએ એ ધ્યાન રાખવું કે તમારી આવક કરતા જાવકનું પલાડુ ભારે ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવું. લગ્નઈચ્છુક લોકો ને લગ્ન ની વાત આગળ વધતી જણાય.

વૃષભ રાશિ
આજના દિવસે સ્ત્રીઓ એ ગૃહ વિવાદ ટાળવો, નોકરિયાત વર્ગે સારી તક મળે તેવા યોગ બને છે તો જરૂર આવનારી તકને ઝડપી લેવી, આજના દિવસે શૅર સટ્ટા માં કામ કરનારા લોકોયે ખાસ ધ્યાન રાખવું નહીં તો મોટું નુકસાન થાય તેવા યોગ નજરે પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબજ સારો રહેશે, વેપારી વર્ગને વિશેષ લાભ મળશે, તમારી બ્રાન્ડ ને વિશેષ ઓળખ મળશે. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસ થી ભરેલો રહશે જેના વડે તમારા મુશ્કેલી કામ પણ સરળ થઈ જશે, આજના દિવસે આવક કરતા જાવક વધુ ના થાય તેનું ધ્યાન રાખવું.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માં વેપારી વર્ગ ના લોકો માટે સારો રહે, તમારા ત્યાં નોકરી કરતા લોકો તમને સાથ સહકાર આપશે, ગૃહ વિવાદ ટાળવો, પારિવારીક વાતો પર બહુ ચર્ચા ના કરવી, લેટ ગો ની ભાવના રાખશો તો સારું રહેશે, આજના દિવસે તમારી કુળદેવી ની આરાધના કરશો તો આવનારા વિઘ્નો ઓછા થશે અને સારો લાભ થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સિંહ રાશિ
આજના દિવસે સિંહ રાશિના જાતકો માટે શારીરિક તકલીફ થઈ શકે તેવા યોગ છે, પારિવારિક સંબંધોમાં લાગણીઓ દુભાય તેવા યોગ બને છે, તેથી કોને પૂર્વક વર્તવું આજના દિવસે માતા સંતોષીજી આરાધના કરવાથી સારું રહે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ સરકારી કર્યો કરવા માટે ખૂબ મહેનત કરવા છતાં સફળતા ન મળે, જુનીયર અધિકારી કામ માં વિઘ્નો નાખી તમારી મહેનત ને નિષ્ફળ બનાવે, આજના દિવસે ઉતાવડે આંબા ના પાકે તે કહેવત પ્રમાણે ચાલવું, ઉતાવળે લીધેલો નિર્ણય તમારા માટે મુશ્કેલી બહુ અડચણરૂપ સાબિત થાય.

તુલા રાશિ
આજના દિવસે તુલા રાશિના જાતકોએ પોતાની મનની મુરાદો પુરી થતી હોય તેવું જણાય, આજના દિવસે ધંધા-રોજગાર કરતા લોકો માટે સારા સમાચાર મળે તેવા યોગ બને છે, ઉપરી અધિકારી થી નોકરિયાત લોકોને સારો લાભ જણાય.

વૃશ્ચિક રાશિ
આજનો દિવસ વૃશ્ચિક રાશિ ના જાતકો માટે મિશ્ર ફળ આપનાર સાબિત થાય, આજનો દિવસ નોકરી-ધંધા માટે નરમ ગરમ સાબિત થાય, પત્ની તરફથી સારો સહકાર મળી રહે, જેથી તમારી તમામ સમસ્યાઓ માં તમને હિંમત મડી રહે, ગાયને એક રોટલી તેમાં ગોળ મૂકીને ખવડાવો તેનાથી સારું પરિણામ મળશે.

ધનુ રાશિ
ધનું રાશિના જાતકો માટે લાંબી યાત્રાનું આયોજન થાય તેવી શક્યતા છે, ધનું રાશિના જાતકોએ આજે જમીન બાબતે કોઈ સરકારી બાબતે કામ અટકી શકે છે, આજે તમારા સંતાન તરફથી સારા સમાચાર મળે, તેથી તમારા સંતાન ને પ્રોત્સાહન આપો. આજે તમારી કુળદેવી ની પૂજા-અર્ચના કરશો તો સારો લાભ થાય.

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનાર સાબિત થાય, વધુ પડતો પરિશ્રમ કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ બને છે, આજના દિવસે પંખીડા ને ચણ નાખવાથી આવનારી મુશ્કેલીઓ દૂર થાય.

કુંભ રાશિ
આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે શુભ ફળ અપાવનાર સાબિત થાય, નોકરી ધંધામાં અને પ્રવાસમાં સારું ફળ મળશે, આજના દિવસે પ્રવાસનું આયોજન થાય પરંતુ પ્રવાસ દરમિયાન થોડી સાવચેતી રાખવી. આજે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ નરમ-ગરમ રહે અર્થાત મહેનત કરવા છતાં ધાર્યા પરિણામ ન મળે.

મીન રાશિ
આજના દિવસ મીન રાશિના જાતકો ને શેર-સટ્ટામાં અને ધંધામાં સારો લાભ થાય તેવા યોગ બને છે. આ તકને ઝડપી લેજો વધુ પડતી લાલચ નુકસાન કરાવે. ગૃહિણીઓ આજ ગૃહ વિવાદ ટાળવો, પિતૃ ને યાદ કરી આશીર્વાદ લેવા, અને આજે લક્ષ્મીજી ની આરાધના કરવાથી સારું પરિણામ મળે.

જો તમે દરરોજ રાશિફળ જોવા માગતા હોય તો અમારા આ પેજને લાઈક કરો અને આ પોસ્ટને તમારા મિત્રોને  અવશ્ય શેર કરો. ધન્યવાદ.

Leave a Comment