કુંવારપાઠું દૂર કરશે તમારા અનેક રોગો. આજે જાણીલો કુવારપાઠાના ગજબના ફાયદાઓ.

મિત્રો આજે અમે તમને એક એવી વનસ્પતિ વિશે વાત કરવાના છીએ જે આયુર્વેદમાં મહત્વનું સ્થાન ભજવે છે. જેનું નામ છે કુવરપાઠુ. અમેરિકા જેવા દેશોમાં કુવરપાઠા નો ઉપયોગ વાનગીઓ બનાવા અને બિસ્કિટ બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. આપણા દેશના આયુર્વેદ વિદ્યા માં કુવરપાઠા વિશે ખૂબ માહિતી છે , અને ખૂબ જ સંશોશોધનો થયેલ છે, જે માનવ શરીર માટે ખુબજ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કુવરપાઠાના અદભૂત ફાયદા.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કુવરપાઠા ના ફાયદા :-

ત્વચાની સૌંદર્યતા વધારવા માટે કુવરપાઠા નો બહુ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, અને ત્વચાની સૌંદર્યતા માટે જે બજારમાં ટ્યુબ કે મલમ મળે છે તે તમામ માં કુંવારપાઠું મહત્વનું હોય છે અને તેને બનાવવામાં પણ કુંવારપાઠુંના ઉપયોગ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કુંવારપાઠું અનેક રોગોમાં આયુર્વેદિક ઔષધ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે .કુંવારપાઠું ખાસ તો દાઝી ગયા હોય તો અને જો આંગણામાં કુંવારપાઠું નો છોડ હોય તો તરત જ તેની એક ડાળી કાપી તેના અંદરનો ગર્ભ અથવા તો રસ દાઝ્યા ઉપર લગાડવાથી બળતરા મા રાહત થાય છે અને જખમ રુજાઇ જાય છે .

કુંવારપાઠું પિત્તાશયની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે તેથી કમળા જેવી રૌદ્ર બિમારીમાં પણ મદદ કરે છે .

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કુંવારપાઠું ને હળદર સાથે લેવાથી પણ પિહોદર નામની બિમારી મા રાહત મળે છે. કુંવારપાઠું ના સેવન થી રક્ત કણોની વૃદ્ધિ થાય છે. કુંવારપાઠું માંથી રસ બનવીને પીવાથી ગેમ તેવા ઘુંટણના દુખાવાની સમસ્યાઓ દૂર થાય છે.

હૃદય રોગ , હાય બીપી , અને ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં પણ કુંવારપાઠું ના રસને નાયનાકાંઠે પીવાથી રાહત મળે છે. કુંવારપાઠાના રસના સેવનથી શરીરની અંદર ના સ્નાયુ ને પણ શુદ્ધ કરે છે. કુંવારપાઠું ના સેવન થી ચામડી ના કોઈ રોગ થતા નથી અને શરીર પર થતી ફોલ્લીઓ મા રાહત મળે છે.

ડાયાબીટીસ મટાડવુ હોય અને સ્વસ્થ રહેવું હોય તો કુંવારપાઠાનો સતત રસ પીવાથી મધુપ્રમેહ મટે છે અને કપાસી મટાડવા માટે સૌપ્રથમ કપાસી પર ઈટ ઘસવિ અને પછી કુંવારપાઠું રસ સતત લગાવવાથી કપાસી મટવા લાગે છે.

કુંવારપાઠું નો રસ અને સંચળ આ બે ભેગા કરીને તેનુ સેવન કરવાથી કબજિયાત મા રાહત થાય છે. કુંવારપાઠાના રસ મા અરડૂસી અને મધ અને પીપર ચૂર્ણ ભેગા કરીને આપવામાં આવે તો ગેમ તેવી ઉધરસ અને શરદી મા રાહત આપે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment