ઉનાળામાં તડબૂચ ખાવાથી થાય છે અનેક રોગો દૂર. આજે જાણીલો તડબૂચના ગજબના ફાયદાઓ.

તરબૂચ ઉનાળાની સીઝન મા ફળો નો રાજા કહેવામાં આવે છે. નદીના રેતાળ જમીનમા ઉગાડવામાં આવતા તરબૂચ ના અનેક ફાયદા હોય છે. તરબૂચની અંદર પાણી ની માત્રા ખુબજ પ્રમાણમા હોય છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. જે આપણા શરીર ની સ્વચ્છ રાખવાનું કામ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અત્યારે હાલ આપણે જોઈએ તો તરબૂચની ખેતી દરેક એરિયામાં ખૂબ જ માત્રામાં થાય છે. લોકો તડબૂચ ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. ઉનાળો આવતા લોકો રાતે ફરવા જતા તરબૂચ ની ડિશ ખાવાનું પસંદ કરતાં હોય છે. તો ચાલો મિત્રો આજે આપણે જોઈશું તરબૂચ ના ફાયદા વિશે.

તરબૂચના ફાયદાઓ:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો 100 ગ્રામ તરબૂચના ટુકડામાં 30 કેલરી હોય છે. 0.15 ગ્રામ ફેટ હોય છે, 92 ગ્રામ પાણી હોય છે, 6.20 ગ્રામ સુગર હોય છે ૭.૫૫ ગ્રામ કાર્બહાઈડ્રેટ હોય છે. તે શિવાય વિટામિન E , C અને B6,કૅલ્શિયમ ,પોટેશિયમ જેવાં અનેક વિટામિન અને પોષકતત્વો રહેલા હોય છે. આવા અનેક તત્વોથી ભરપૂર એવા તરબૂચ ને ઉનાળામાં ફળો નો રાજા કહેવામાં આવે છે .

આંખના સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપીયોગી છે. મિત્રો તરબૂચ આંખ ના સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી ફળ છે. વધુ પ્રમાણમાં વિટામિન હોવાથી આંખની રોશની માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. આ શિવાય તરબૂચમાં મળી આવતા વિટામિન c એ આંખને સ્વસ્થ રાખવાની સાથે તેને ઇન્ફેક્શન થી દૂર રાખે છે .

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તરબૂચની અંદર ૯૦% પાણી હોય છે જેથી તે પેશાબ ની ઉપર વધારે ભાર મૂકે છે. ગરમીમાં બહારથી આવીને તરબૂચ ખાવા થી ગળામાં પાણી નું સોસ પડતો અટકે છે. તરબૂચમાં એમીનોરક્યુલિં લેક્ટીન એસિડ દૂર કરવાની પ્રક્રિયા થાય છે જેથી સ્નાયુઓના દુખાવાની તકલીફ દૂર થાય છે. ઉનાળામાં તરબૂચના સેવન થી ત્વચાની સુંદરતા માં વધારો થાય છે. તરબૂચ તાજુ ખાવું પહેલાથી સુધારેલું ના ખાવું જોઈએ.

તડબૂચ માં ત્વચાનો નિખાર લાવવા માટે તેમાં કોલેજીયન નામનું તત્વ રહેલું હોય છે જે ત્વચાને તંદુરસ્ત રાખે છે. તેમાં વિટામિન સી રહેલું હોય છે જે વાળ ને તંદુરસ્ત અને હેલ્થી રાખવામાં ખુબજ મદદ કરે છે. તેમાં ચામડીને યુવાન રાખવાનું એક લાઈકોપીન નામનું તત્વ રહેલું હોય છે જે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

ઉનાળામાં ખુબજ તરસ લાગે અને પાણી ન મળતું હોય ત્યારે તડબૂચ ખાવાથી પાણી ની ઓછી જરૂર પડે છે. તે વધતા તાપમાનને ઓછું કરવા માટે ફાયદો કરે છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે કારણકે તેમાં કેલરીનું ઓછું પ્રમાણ હોવાને કારણે આસાનીથી વજન ઘટાડી શકાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment