કોળું દૂર કરશે તમારા શરીર ના 100 થી વધુ રોગો. આજે જાણીલો કોળાના ફાયદાઓ..
મિત્રો આજે અમે તમને કોળા ના અદભૂત ફાયદા વિશે વાત કરીશું. કોળું અનેક નાના-મોટા રોગો દૂર કરવામાં કારગર છે. કોળા ની ઘણી પ્રકારની જાતો મળતી હોય છે તેમા રાતાં કલરનું કોળું મોટા ભાગે ઉપયોગ માં લેવાતું હોય છે. તેને લોકો સાકાર કોળું પણ કહે છે, કેમકે તેમાં સાકર જેવો સ્વાદ લાગે છે. તેથીજ તેને સાકર … Read more