ફરાળ માં વપરાતા સિંધવ મીઠાના છે ગજબના ફાયદાઓ.
સિંધવ મીઠું એ પથ્થર ના સ્વરૂપે ખનીજ મળી આવે છે. કાઠિયાવાડી ભાષામાં સિંધવ મીઠું તરીકે ઓળખવામાં આવે છે. તે લાલ,આછા ગુલાબી કે સફેદ રંગની જોવા મળે છે. તેમાં ઘણી અશુદ્ધિઓ હોવા છતાં તેને ગુણકારી માનવામાં આવે છે. શરીર માટે જરૂરી તત્વો જેવા કે લોહ,પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ રહેલા હોય છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં … Read more