ઉનાળામાં તડબૂચ ખાવાથી થાય છે અનેક રોગો દૂર. આજે જાણીલો તડબૂચના ગજબના ફાયદાઓ.
તરબૂચ ઉનાળાની સીઝન મા ફળો નો રાજા કહેવામાં આવે છે. નદીના રેતાળ જમીનમા ઉગાડવામાં આવતા તરબૂચ ના અનેક ફાયદા હોય છે. તરબૂચની અંદર પાણી ની માત્રા ખુબજ પ્રમાણમા હોય છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. જે આપણા શરીર ની સ્વચ્છ રાખવાનું કામ કરે છે. અત્યારે હાલ આપણે જોઈએ તો તરબૂચની ખેતી દરેક … Read more