કુંવારપાઠું દૂર કરશે તમારા અનેક રોગો. આજે જાણીલો કુવારપાઠાના ગજબના ફાયદાઓ.
મિત્રો આજે અમે તમને એક એવી વનસ્પતિ વિશે વાત કરવાના છીએ જે આયુર્વેદમાં મહત્વનું સ્થાન ભજવે છે. જેનું નામ છે કુવરપાઠુ. અમેરિકા જેવા દેશોમાં કુવરપાઠા નો ઉપયોગ વાનગીઓ બનાવા અને બિસ્કિટ બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. આપણા દેશના આયુર્વેદ વિદ્યા માં કુવરપાઠા વિશે ખૂબ માહિતી છે , અને ખૂબ જ સંશોશોધનો થયેલ છે, જે … Read more