ઘરે બનાવેલો આ ઉકાળો દૂર કરશે કફ, શરદી, ખાંસી અને વાયરલ ફલૂ.
મિત્રો તમે જાણો છે કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે આપને ઉકારો અને તેને લગતી બીજી કેટલીક ગરમ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં થતી બીમારી જેવી કે શરદી અને ઉધરસ ને દૂર કરી શકીએ છીએ. કોરોના ને દૂર કરવા માટે ખુબજ સાવધાની રાખવાની જરૂર છે. મિત્રો અત્યારે જ્યારે કોરોનાની બીમારી ગંભીર બની … Read more