મિત્રો જો તમે આ ત્રણ વાતનું ધ્યાન રાખો અથવા તો આ ત્રણ નિયમો પળશો તો જિંદગીમાં એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું નઈ પડે મિત્રો આજના આ લેખમા અમે તમને જાણવા ના છીએ કે જો તમે આ ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખશો તો આ જીવન એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું નઈ પડે
મિત્રો આજકાલ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાની જરૂર કેમ પડે છે અને કેવા લોકોને પડે છે અને શા માટે કરાવવું પડે છે દસ વર્ષથી મોટા અને ચાલીસ વર્ષથી નાના લોકોને એપંડીક્ષ પર સોજો આવે છે, પાકી જાય છે અને ફાટી જાય છે અને એવા લોકોને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાની જરૂર પડે છે
મિત્રો એપંડીક્ષ એટલે શુ અને તે કેમ પાકે છે નાના આંતરડા નો છેલ્લો ભાગ અને મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ એની અંદર એક નાનો ત્રણ થી ચાર ઇંચ નો એક ભાગ આવેલો છે જેને એપંડીક્ષ કહેવામાં આવે છે
આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તેનુ યોગ્ય રીતે પાચન ન થવાના કારણે સડો ઉત્પન્ન થાય છે એના લીધે ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે એના લીધે આપણા શરીરમા એપંડીક્ષ પર સોજો આવે છે અને એ પ્રોપર વર્ક ના કરવાના કારણે તે પાકિ જાય છે અને ઘણી વાર તે ફુટી જાય તો માણસનું મોત પણ થઈ શેક છે
મિત્રો કબજિયાત એ એપંડીક્ષના મૂળ કારણ છે તો મિત્રો આપણા શરીરમાં જ્યાં સુધી કબજિયાત ના થાય અને ગેસ ના થાય ત્યા સુધી એપેન્ડિક્સનું ઑપરેશન કરાવવાની જરૂર નઈ પડે
જો તમારે આજીવન એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું ના હોય તો તમારે આ ત્રણ નિયમોનું પાલન કરવાનું છે એના માટે તમારે બિસ્કિટ ખાવાનું કાયમ માટે બંધ કરવું પડશે જે લોકો ખાસ કરીને ચા જોડે બિસ્કિટ નું સેવન કરે છે એ લોકોને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાની ફરજ પડે છે
મિત્રો બિસ્કીટ ની બનાવટ મા મેંદો વાપરવામા આવે છે અને અતિશય મેંદા ના સેવન થી પાચન શક્તિ મા ઘટાડો થાય છે અને તેના લીધે એપંડીક્ષ થવાની શક્યતા વધારે રહે છે
જે લોકો નાની ઉંમરમાં નાસ્તા ની અંદર મેગી ખાતા હોય, નુડલ્સ ખાતા હોય અને સેન્ડવીચ ખાતા હોય એવા લોકોને પણ લાંબા ગાળે એપંડીક્ષ થવાની શક્યતા વધારે હોય છે કારણ કે આવી વસ્તુઓ નું સેવન કરવાથી યોગ્ય રીતે તેનું પાચન થતું નથી અને એના લીધે કબજિયાત થાય છે અને એપંડીક્ષ થવાની શક્યતા રહેલી છે
મેંદો અથવા તો તેમાંથી બનેલી કોઈપણ આઈટમ હોય તો તે ખાવાની બંધ કરી દેવી જોઈએ કોલ્ડડ્રીંકની કે વધારે પડતી આઇસ્ક્રીમ નું પણ સેવન ન કરવુ જોઇએ કારણ કે આ બધી વસ્તુઓ ખાવાથી આપણી પાચનશક્તિ મંદ પડે છે અને કબજિયાત થાય છે તેના લીધે લાંબાગાળે એપંડીક્ષ થવાની શક્યતા વધી જાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.