મિત્રો તમે પણ અત્યારે ચાલી રહેલી મહામારી સામે રક્ષણ મેળવવા માટે જ્યારે રસી આવી રહી છે ત્યારે તે ને લીધા પછી કેટલા સમય બાદ શું ધ્યાન રાખવું અને તેના બે ડોસ લીધા પછી શું કરવું અને કેટલા દિવસ સુધી તેનું ધ્યાન રાખવું તે ખુબજ જરૂરી છે.
આજે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ કે કોરોનાની રસી લીધા પછી તમને તાવ આવે છે, શરીરમાં દુખવા થાય છે અને અશક્તિ અનુભવાય જેવી પરિસ્થિતિ જોવા મળે છે. તેનાથી શરીર થોડા દિવસ પછી તૈયાર થઈ જાય છે. આ રાશિના બે ડોજ લેવામાં આવે છે. તેમાં એક મહિના જેટલો ગાળો રાખવો જોઈએ.
રસી લીધા બાદ ધ્યાનમાં રાખવાની બાબત:-
કોરોનાની રસી લીધા બાદ તાવ આવે ત્યારે બે દિવસ સુધી પેરાસિટામોલ ની ગોળી લેવી જોઈએ. તેનાથી તાવમાં રાહત થાય છે.
કોરોનાની રસી લીધા બાદ 1 થી 2 મહિના કોઈપણ રસી ન લેવી જોઈએ તેવી કે હડકવાની, કમળા ની અને બીજી કોઈપણ પ્રકારની રસી ન લેવી જોઇએ.
કોરોનાની રસી લીધા બાદ એક અઠવાડિયા સુધી કોઇપણ વધારે પરિશ્રમ જેવો કે જીમમાં કસરત વગેરે ન કરવી જોઇએ. રસી લીધા બાદ શરીરમાં તે એન્ટિબોડી બનાવવા નું કામ કરે છે આથી તે સમયે કામ ન કરવું જોઇએ.
આ સમય દરમિયાન વધારે હેલ્થી અને મેદાવાળી તથા તેલ ની વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. તેનાથી વધારે ઉર્જાની જરૂર પડે છે આથી આવા સમયે હલકો ખોરાક લેવો જોઈએ.
કોરોનાની રસી લીધા બાદ સાત દિવસ સુધી ખુબજ પાણીનો ઉપયોગ કરવો જોઇએ તે દરમિયાન જ્યુસ વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. વધારે પાણીનો ઉપયોગ કરવાથી શરીર સારું એવું કામ કરે છે જેના કારણે શરીર સારું એવું કામ કરે છે અને કોરોનાથી બચી શકાય છે.
આમ જ્યારે પણ ભવિષ્યમાં કોરોના વાઇરસ નો ચેપ લાગશે ત્યારે તેની સામે તે લડશે અને તેના સામે પૂરેપૂરી સફળતા મળશે.
જો તમે આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નિચેવાળું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો. અને તમે પણ સમાજની સેવા કરવા માગતા હોય તો એકવાર આ પોસ્ટ શેર કરી દો.