મિત્રો તમે પણ જાણતા હશો કે તમારા ઘરમાં તથા તમારી આસપાસ રહેલા કેટલાક લોકો બ્લડપ્રેશર ની બીમારી થી પરેશાન જોવા મળે છે તેઓ રોજ દવાનો ઉપયોગ કરી ને જીવતા હોય છે તો મિત્રો તે શરીરને નુકશાન કરવા છે અને લાંબા ગાળે અન્ય બીમારીનો બોગ પણ બની શકાય છે.
આ ટોયલેટનો ઉપયોગ કરો છો તો થઈ શકે છે આટલી બીમારીઓ.
મિત્રો આજ ના આ લેખ મા અમે એવી ત્રણ વસ્તુઓ વિશે વાત કરવાની છે જેનાથી આપણે કબજિયાત જેવી બિમારી થાય છે અને એનો આપણે દરરોજ ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. સૌ પ્રથમ આપણે વાત કરીશુ કે મીનરલ્સ પાણીની એટલે કે ROનું પાણી મિત્રો પાણી જયારે RO મા ફિલ્ટર થાય છે, ત્યારે અમુક પ્રકારના તત્વો પણ … Read more