આ એક નિયમનું પાલન કરશો તો ક્યારેય નહીં થાય ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા.

મિત્રો આજના આ લેખમા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પ્રમાણે નો ઉપાય કરશો તો જીવનભર તમને ગેસ, કબજિયાત કે એસિડિટી નઈ થાય અને હા તમે આ એક જ નિયમનું પાલન કરશો તો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી અમારી ગેરંટી છે તમને પેટમાં ગેસ નઈ થાય કે કબજિયાત અને એસીડીટી તો ક્યારેય ન થાય.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે આપણે સમજવાની કોશિશ કરીએ કે આ ગેસ એસીડીટી અને કબજિયાત કેવી રીતે થાય છે અને તે થવાના કારણો. આપણે જે કોઈ પણ ખોરાક જમવામાં લઈએ છીએ એ ખોરાક થી પેટમાં ગેસ થાય છે કબજિયાત થાય છે અને એસીડીટી થાય છે અને કબજિયાત એ બધા પ્રકારના રોગનું મૂળ છે.

પરંતુ કબજિયાત જ ના થાય એના માટે તમારે શુ કરવું જોઈએ. મિત્રો એના માટે તમારે કોઇ પણ પ્રકારની દવા લેવાની જરુર નથી અને કોઇ પણ પ્રકારની ઔષધિ લેવાની જરૂર નથી પરંતુ તમારે આ એક જ નિયમોનું પાલન કરવાનું છે. કે ભુખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતા ઓછું ખાવું. જેમ કે જો તમને 5 રોટલીની ભૂખ હોય તો 4 રોટલી જ ખાવી. આ એક જ પ્રકારના નિયમનું પાલન કરવાનુ રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણે જ્યારે પણ ખોરાક ખાવાનું ચાલુ કરીએ છીએ ત્યારે આપણી જઠરાગ્નિયોમા પાચક તત્વો એક્ટિવ થતા હોય છે. અને જ્યારે પણ ખોરાક લીધા પછી આપણને ઓડકાર આવે તો સમજવું કે હવે આપણે કોઈપણ પ્રકારનો ખોરાક લેવાનો નથી કારણ કે આપણી હાજરી ભરાઈ ગઈ છે.

મતલબ કે જો તમે વધારે ખોરાક ખવાઈ જાય તો એ ખોરાકનું પાચન થતું નથી અને તેના લીધે પેટમાં ગેસ થાય છે અને કબજિયાત પણ થાય છે અને એમાંથી એસિડિટી થાય અને અનેક પ્રકારના એમાથી રોગ પણ થાય .

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એટલે કે ચરકૠષિ એ આયુર્વેદ શાસ્ત્રો માં કીધું છે કે જ્યારે પણ તમને પહેલો ઓડકાર આવે ત્યારે ખોરાક લેવાનું બંધ કરી દેવું જોઇએ. અને જો તેના પછી એક પણ કોળીયો ખાવો છો તો તે ખોરાક તમારા માટે ઝેર સમાન છે.

આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ તે યોગ્ય રીતે શરીરમાં વલોવાય એ માટે આપણે પેટ મા થોડી જગ્યા રાખવી પડશે એટલે કે ભૂખ કરતા ઓછું ખાવું અને ભૂખ લાગે ત્યારે ખાવું આ નિયમોનું ચુસ્તપણે પાલન કશો તો શરીરમાં ગેસ, કબજિયાત અને એસીડીટી જેવી બીમારીઓ થી તમને રાહત રહશે.

તો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતા ઓછું ખાવું જો આ નિયમનું તમે ચુસ્ત પણે પાલન કરશો તો આ જીવન તમે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવશો અને મસ્ત રહેશો…

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment