મિત્રો ખાસ કરીને આ પ્રકારની બીમારી એ માનસિક રીતે પણ ખુબજ પરેશાન કરે છે. આવા દુખાવા 50 વર્ષથી વધારે ઉંમર વળી વ્યક્તિ માં જોકે મળે છે પરંતુ હાલ ના જમાના માતો નનાની ઉંમરમાં પણ આ બીમારી ઘર કરી જાય છે. એવું થવાનું કારણ મિત્રો કેલ્શિયમની ઉણપ સર્જાતા આ દુખાવા જોવા મળે છે.
મિત્રો આ દુખવા માં મુખ્ય કારણ જોઈએ તો બે હાડકા વચ્ચે લુબરીકેન નું પ્રમાણ ઘટે છે જવાના કારણે ઘસારો થાય છે અને ખુબજ અસહ્ય દુખાવો જોવા મળે. કેટલાક લોકોમાં તો આ દુખાવાના કારણે ઓપરેશન કરાવવાની જરૂર પડે છે.
જે લોકોને આ પ્રકારના દુખાવા થતા હોય ત્યારે તેમને ખુબજ પીડા થાય છે તેઓ બેસી પણ શકતા નથી અને ઉભા થવામાં પણ ખુબજ તકલીફ પડે છે. મિત્રો આ બીમારી થવા પાછળ શરીરમાં વાયુનું પ્રમાણ વધવાને કારણે દરેક સાંધા માં દુખવા થાય છે અને તે ખુબજ ખતરનાક હોય છે.
આજે તમને લાડુના ઉપાય દ્રારા દુખાવો દૂર કઈ રીતે કરી શકાય તેના વિશે કહેવા માંગુ છું કે જરૂર તમને ફાયદો થશે. 200 ગ્રામ તલ લેવા, ખાંડેલી 25 ગ્રામ સુંઠ પાઉડર લેવાનો છે. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે દેશી ગોળ લેવાનો છે અને તેમાં અખરોટ લઇ તેનો પણ પાઉડર બનાવી લેવો. હવે આ બધાને ગોળ નો પાયો કરીને તેમાં નાખીને તેના લાડુ બનાવવા.
હવે આ લાડુનો ઉપયોગ તમારે રોજ સવારે ભુખ્યા પેટે કરવાનો છે. આવું એક મહિના સુધી પ્રયોગ કરવો. તેનાથી તમારા તમામ પ્રકારના દુખાવામાં રાહત થશે અને ધીરે ધીરે આદુખાવા કાયમ માટે દૂર થઈ જશે.
આ પ્રાણ પ્રયોગ તમારા બધાજ દુખવા દૂર કરશે અને તમે રાહત નો અનુભવ ચોક્કસ થઈ કરશો.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.