હીરા કરતા પણ કિંમતી છે આ વનસ્પતિ. મોટી – મોટી બીમારીઓને કરે છે કાયમ માટે દૂર..

મિત્રો આ લેખમા અમે તમને હીરા કરતા પણ મોંઘી એક જડીબુટ્ટી વિશે વાત કરવાના છીએ એટલે કે આજે અમે તમને એક કાંટાળી વનસ્પતિ ગાડરિયુ વિશે વાત કરવાના છીએ ખાસ કરીને આ ગાડરિયુ વરસાદની ઋતુમા ઉગી નીકળે છે

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ગાડરિયું વનસ્પતિ ના પાન, મૂળ , કાંટા વાળુ જે ફળ આવે છે તેનો પણ ઔષધીમા ઉપયોગ થાય છે

આ વનસ્પતિ મુત્ર વર્ધક છે અને પિત્ત નાશક પણ છે. માથાના દુખાવા અને કાન ના દુખાવામા ગાડરિયુ અક્સીર ઉપાય છે, એટલે કે જો તમે માથામાં સતત દુખાવો રહેતો હોય અને કાનમાં પણ દુખાવો રહેતો હોય તો ગાડરિયા ની દસ માળા બનાવીને પહેરવાથી તેમાં ખૂબ જ રાહત મળે છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ પેશાબને લગતી બીમારીઓ કરવામાં આવે છે જે લોકોને પેશાબમાં બળતરા બરતી હોય ,પેશાબ પીળો થતો હોય અથવા તો પેશાબમાં લોહી આવતું હોય તો અને પથરી ના લગતી કોઇ બિમારી હોય તો આ ગાડરિયુ વનસ્પતિ એ રામબાણ ઈલાજ છે

જો મિત્રો તમને મધમાખી વીંછી અને સાપ નું ઝેર ચડ્યું હોય તો ગાડરિયુ વનસ્પતિ ના પાન નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે જો કોઈપણ પણ પ્રકારનું ઝેર ચડ્યું હોય તો ગાડરીયા ના પાન વાટી ને લગાવવાથી ખૂબ જ રાહત રહે છે .

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ધાધર, ખરજવું જેવી કોઈ બિમારી હોય તો આ વનસ્પતિ ના પાનની પેસ્ટ બનાવીને તે જગ્યા પર લગાવવાથી ખુબ જ રાહત મળે છે, તો મિત્રો ગાડરિયુ વનસ્પતિ ના ઔષધીય શાસ્ત્ર મુજબ ખૂબ જ ઉપયોગી ઔષધ છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment