કાળા મરીનું સેવન આપના માટે ખુબજ ઉપયોગી છે. તે રસોડામાંથી મળી આવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ કરીને વિવિધ બીમારીઓ મટાડી શકાય છે. કાળા મરી શરીર માટે ખુબજ ફાયદાકારક છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બધીજ બીમારીઓ દૂર રહે છે.
કાળા મરી નું સેવન નવશેકા પાણી સાથે કરવાથી કેટલું મહત્વ છે તે જાણીને પણ નવાઈ લાગશે. સૌથી પહેલા તો સવારે વહેલા ઉઠવું અને કઈ ક્રિયા કરવી તે ખુબજ મહત્વનું છે. સવારે વહેલા જાગી નાસ્તો કર્યા સિવાય વાસી મોઢે પાણી પીવાથી ખુબજ ફાયદો થાય છે.
કાળા મરીનું સવારે ભુખ્યા પેટે ગરમ પાણી સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થાય છે. શરીરની પ્રતિરક્ષા વધે છે. શરીરના કોષોનું પોષણ વધે છે અને સ્વસ્થ રહે છે. જો તમને ડીહાઇડ્રેશન નો રોગ હોય તો કાળા મરીનું સેવન કરવું જોઇએ. શરીરમાં પાણીની તંગી સર્જાતી નથી.
શરીરમાં પાણીનો અભાવ થતા થાક નો અનુભવ થાય છે અને શરીરમાં શુષ્કતા આવે છે. તે શરીરના અંદરના વાઇરસ ને ફ્લશ કરવાનું કામ કરે છે. તે એસિડીટી ની સમસ્યાને પણ દૂર કરે છે. કારા મારી સાથે ગરમ પાણીનું સેવન ચરબીનો વધારો કરે છે.
તે વધતી જતી કેલરીને બાળીને વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. જે લોકોને કાયમની શરદી રહેતી હોય તેવા લોકો એ દૂધ સાથે મરીનું સેવન કરવાથી શરદી દૂર થાય છે. મરીનું પ્રમાણ વધારીને 15 દિવસ પછી તેમાં ઘટાડો કરતા શરદી મટી જાય છે.
જે લોકો ગેસ અને કબજિયાત થી ખુબજ પરેશાન છે તેવા લોકોએ મરીનું સેવન ખુબજ ફાયદાકારક છે. લીંબુના રસમાં પાણી ઉમેરી તેમાં કાળું મીઠું અને કારા મરીનો પાઉડર નાખીને નિયમિત સેવન કરવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે.
જે લોકોને ગળું બેસી ગયું હોય તેવા લોકોએ ઘી અને સુગર સાથે કારા મરીનો પાઉડર ચાટવાથી અવાજ ખુલી જાય છે. ગળામાં ચેપ લાગ્યો હોય તો કાળા મરીનો ઉકારો પીવાથી દૂર થઈ જશે. મરીને ઘી સાથે લેવાથી કફ દુર થાય છે અને મારી વાટીને ખીલ અથવા તો ધાધ પર લગાવાથી દૂર થાય છે.
જો કાળા મરીનો અલગ અલગ રીતે પાણી સાથે ઉપયોગ કરવામાં આવે તો શરીરના ઘણા ખરા રોગોમાં ફાયદો થાય છે. તો મિત્રો જરૂર થી તમે પણ આ ઉપચાર નો ઉપયોગ કરો અને રહો શરીરથી સ્વસ્થ.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.