બ્લડપ્રેશર વધુ રહેતું હોય તો કરો આ અસરકારક ઉપચાર અને ખોટી ગોળીઓ ગળવાનું કરો બંધ.

મિત્રો તમે પણ જાણતા હશો કે તમારા ઘરમાં તથા તમારી આસપાસ રહેલા કેટલાક લોકો બ્લડપ્રેશર ની બીમારી થી પરેશાન જોવા મળે છે તેઓ રોજ દવાનો ઉપયોગ કરી ને જીવતા હોય છે તો મિત્રો તે શરીરને નુકશાન કરવા છે અને લાંબા ગાળે અન્ય બીમારીનો બોગ પણ બની શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હાઈબ્લડપ્રેશર થવાનું મુખ્ય કારણ છે એસિડીટી. જે વ્યક્તિ ના લોહીમાં એસિડીટી ભરી જાય છે તે લોકો નુ બ્લડપ્રેશર વધી જાય છે. બ્લડપ્રેશર વધી જવું એ કંઈ નાની વાત નથી. મિત્રો જો તેની તાત્કાલિક સારવાર ન લેવામાં આવે તો કિડની પર અસર થાય છે અને ફેલ પણ થઇ શકે છે. તે ઉપ હદય પણ બંધ થઈ શકે છે.

તેનાથી મગજ ઉપર સ્ટોક આવે છે અને બ્રેન હેમરેજ પણ થાય છે. તે લોકો બ્લડપ્રેશર થી હેરાન હોય કે જેમનું લોહી જાડુ થતું હોય, લોહીમાં ગંઠા થાય હોય તેવા લોકો એ એસ્પિરિન ની દવા લેવાથી ખુબજ ફાયદો થાય છે. જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો નુકશાન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારે ઘરેલું ઉપચાર દ્રારા બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવું હોય તો એસ્પિરિન કરતા પણ સારૂ એવું પરિણામ મળે તે છે લસણ. મિત્રો લસણ નો ઉપયોગ કરવાથી લોહી પાતળું બને છે અને ગંઠાઈ જતું રોકી શકાય છે. આવા વ્યક્તિ ઓએ મીઠાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.

મીઠાનો વધુ પડતો ઉપયોગ લોહીને જાડું બનાવે છે આથી બ્લડપ્રેશર વાળા વ્યક્તિ એ ઓછો ઉપયોગ સારો રહેશે. તે લોકો ને બીપી હાઈ હોય તેને લસણની કળીને સવારે ભુખ્યા પેટે ચાવીને ખાવાથી ખુબ જ ફાયદો કરે છે જો તમને વધારે પડતું તીખું લાગે તો પાણીનો ઉપયોગ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બીજો એક ઉપાય છે કે મેથીના દાણાને રાતે પાણીમાં પલાળી સવારે ચાવીને ખાઈ જવા અને તે પાણી પણ પી જવું તેનાથી બીપીમાં રાહત થાય છે. આમ કરવાથી મોટા ભગની સમસ્યા દૂર થઈ જાય છે તો મિત્રો જરૂરથી આ ઉપાય કરશો તો ચોક્કસ થી પરિણામ મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment