આ ટોયલેટનો ઉપયોગ કરો છો તો થઈ શકે છે આટલી બીમારીઓ.

મિત્રો આજ ના આ લેખ મા અમે એવી ત્રણ વસ્તુઓ વિશે વાત કરવાની છે જેનાથી આપણે કબજિયાત જેવી બિમારી થાય છે અને એનો આપણે દરરોજ ઉપયોગ પણ કરતા હોઈએ છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૌ પ્રથમ આપણે વાત કરીશુ કે મીનરલ્સ પાણીની એટલે કે ROનું પાણી મિત્રો પાણી જયારે RO મા ફિલ્ટર થાય છે, ત્યારે અમુક પ્રકારના તત્વો પણ તેમાંથી ફિલ્ટર થઈ જાય છે,

અને તે તત્વો આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે અને જ્યારથી આપણે મિનરલ પાણી પીવાની શરૂઆત કરી છે ત્યાર થી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી ગઈ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો તમારા ઘરે ટોયલેટ કેવું છે એ પણ કબજિયાત થવામા મહત્વનો ભાગ ભજવે છે એટલે કે આજના જમાના પ્રમાણે લોકો ઘરમા ઇંગ્લિશ ટોયલેટ એટલે કે ઉભુ ટોયલેટ બનાવતા હોય છે, પરંતુ આપણે એ ટોયલેટ નો ઉપયોગ કરવાની જરૂર નથી .

મિત્રો ઉભા ટોયલેટ નો ઉપયોગ કરવાથી મળત્યાગ કરવામા ખુબ જ તકલીફ પડે છે અને પુરેપુરા પ્રેસરથી મળત્યાગ થતો નથી અને એના લીધે મળ આપણા શરીરના આંતરડા માં ચોટી જાય છે અને કબજિયાત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આપણે જ્યારથી પણ ફ્રીઝનો ઉપયોગ ચાલુ કર્યો છે એટલે કે ખોરાક લેતા સમયે આપણે ઠંડી છાશ અને ઠંડા દૂધનો ઉપયોગ કરીયે છીએ ત્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલા પાચક તત્વો એકટીવ થાય છે અને જ્યારે પણ આપણે ખોરાક સાથે ફ્રીઝમા મુકેલી છાશ દૂધ કે પાણીનો ઉપયોગ કરીએ છીએ તો પાચક તત્વો મંદ પડી જાય છે.

અને એના કારણે ખોરાક બરાબર પાચન થતું નથી અને પેટમાં ગેસ કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગે છે તો મિત્રો આ ત્રણ ઉપાય જો તમે પણ કરશો તો તમે કબજિયાત જેવી બીમારીઓ માંથી છુટકારો મેળવી શકો છો .

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment