વૃદ્ધ થયા પછી પણ નહીં થાય હાડકા સાથે જોડાયેલ કોઈ સમસ્યા, ખાલી કરવું પડશે આ ખાસ વસ્તુનું સેવન, પૂર્વજો પણ કરતા હતા તેનું સેવન….
ઉનાળો આવતાની સાથે જ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બજારમાં આવવા લાગે છે. જેમાં કેરીનો રસ અને અથાણાં લોકો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવે છે. જો આપણે અથાણાં વિશે વાત કરીએ તો કેરીના અથાણાં, ગાજરના અથાણાં, ચણાનું અથાણું લોકો દ્વારા બનાવવામાં આવે છે. જેનો સ્વાદ તો સારો હોય જ છે સાથે સાથે તેના સેવનથી અનેક સ્વાસ્થય … Read more