આરોગ્ય માટે દવા સમાન છે કેરીની ગોટલી, એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર બધા જ રોગો થઇ જશે દૂર…

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકો કેરીનો સ્વાદ માણવા લાગે છે. હા, કેરી લોકોની પહેલી પસંદ બની જાય છે. આમ તો કેરી ખાવાથી ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે કેરીની સાથે સાથે ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે તે આપણને કેવા લાભ આપી શકે છે.

બ્લડ પ્રેશરને કાબૂમાં કરવા માટે :- જો તમે બ્લડ પ્રેશરને કાબૂમાં કરવા માંગો છો તો કેરીની ગોટલી તમારા માટે દવા તરીકે કામ કરી શકે છે. આ સાથે હૃદયની સમસ્યા પણ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હૃદય રોગમાં મદદગાર :- જો તમે હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે કોઈ કારગર ઉપાય શોધી રહ્યા છો તો કેરીની ગોટલી તમારા માટે કામ કરી શકે છે. આ માટે સૌથી પહેલા કેરીની ગોટલીનું સેવન કરવું જોઈએ.

દાંતને સાફ કરવા માટે :- દાંતને સાફ કરવા માટે પણ તમે કેરીની ગોટલી નો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા કેરીની ગોટલી કાઢીને તેને વાટી લો. હવે તેને ફિલ્ટર કરીને તેનાથી બ્રશ કરવાથી તમે થોડાક સમય માં ફેરફાર જોઈ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોલેસ્ટ્રોલ ને કાબૂમાં કરવા માટે :- સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ કાબૂમાં ના હોય તો હૃદય રોગની સમસ્યા થાય છે. જેના લીધે વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે કેરીની ગોટલીના ચૂર્ણનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસમાં મદદગાર :- જો તમે ડાયાબીટીસ ને નિયંત્રણ માં રાખવા માંગો છો તો તમે ડાયાબીટીસ ની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. તમારે તેનો ઉપયોગ કરવા માટે તેનું સીધું સેવન કરવું જોઈએ.

ખરતાં વાળ અટકાવવા માટે :- જો તમે ખરતાં વાળથી પરેશાન થઈ ગયા છો તો તમારે કેરીની ગોટલી ને સુકવીને પાવડર બનાવી લો અને તેને વાળ પર લગાવો. આવું કરવાથી વાળ કાળા થઇ જશે અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment