ક્યારેય ડોક્ટર પાસે ના જવું હોય તો આ ખાસ વસ્તુનો કરજો ઉપયોગ, કાયમ રહેશો એકદમ તંદુરસ્ત, અગણિત બીમારીઓ થઈ જશે દૂર…

તમે બધા સામાન્ય રીતે રસોડમાં હિંગનો ઉપયોગ કરતા હશો. હા, હિંગનો ઉપયોગ મોટાભાગે દરેક પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જોકે અમે તમને કહીએ કે હિંગ માત્ર સ્વાદમાં જ નહિ પંરતુ સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે તો તમે વિશ્વાસ કરી શકશો નહીં પંરતુ આ એકદમ સાચું છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે હિંગનો ઉપયોગ કરીને અનેકવિધ બીમારીઓથી રાહત મેળવી શકો છો, વધારામાં તમારે નાની નાની બીમારીઓ દૂર કરવા માટે ડોકટર પાસે પણ જવાની જરૂર નથી. તો ચાલો આપણે જાણીએ કે હિંગ આપણને કેવા સ્વાસ્થય લાભ આપી શકે છે.

તમને જણાવી દઈએ કે હિંગમાં એક પોષક તત્વ મળી આવે છે, જે લોહીને ઘટ્ટ થવાથી રોકે છે. આ સાથે તેનાથી બ્લડ પ્રેશર ની સમસ્યા પણ રાહત મેળવી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તમારે તેનો દરરોજ ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તેની તાસીર ગરમ હોય છે, જેનાથી એસિડિટી થઇ શકે છે. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વખત કરી શકો છો.

હિંગનો ઉપયોગ કરીને તમે પેટ સબંધિત રોગો દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. હા, તે પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. જેના લીધે તમારી પાચન શક્તિ મજબૂત રહે છે અને તમે ગેસ, અપચો, પેટની દુઃખાવો જેવી સમસ્યાઓ થી રાહત મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને હવામાન પરિવર્તન થવાને લીધે શરદી થઈ જાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હિંગનો ઉપયોગ કરીને તમે તેનાથી રાહત મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા હિંગને પાણીમાં પલાળીને એક પેસ્ટ બનાવી લો અને તેને છાતી પર લગાવો. આવું બે થી ત્રણ વખત કરવાથી રાહત મળશે.

જો તમારા હાડકા નબળા બની ગયા હોય તો તેને મજબૂત કરવા એકદમ જરૂરી છે. કારણ કે હાડકાની ખામી આગળ જતાં વધી શકે છે. આ માટે તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. હા, હિંગ તમને હાડકા સબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.

તમે જાણતા જ હશો કે ધાધર એક એવો રોગ છે, જે એક વખત થઇ જાય તો ઘણી કાળજી લીધા પછી જ તેને દૂર કરી શકાય છે. જોકે તમે તેને દૂર કરવા માટે સૌથી પહેલા હિંગને પાણીમાં પલાળીને ધાધર પર લગાવવું જોઈએ, તેનાથી તમને આરામ મળશે અને ધાધર પણ દૂર થઈ જશે.

જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તો હિંગના પાવડરમાં મીઠું મિક્સ કરીને તેને લેવાથી આરામ મળે છે. આ સાથે તમે જો તમને દાઢ દુખે છે તો પહેલા રૂ લઈને તેમાં હિંગનું પાણીમાં નાખીને તેને દાઢ પર લગાવવાથી આરામ મળે છે. આ સાથે જો દાંતમાં જીવાત પડી ગઈ હોય તો પણ આરામ મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment