શરદી, તાવ, સાંધાનો દુઃખાવો, અશકિત જેવી અગણિત સમસ્યાઓ દૂર કરવા દૂધમાં મિક્સ કરીને ખાઈ લો આ એક ચીજ વસ્તુ, 100% રોગો થઈ જશે દૂર…

સામાન્ય રીતે ચારોળીનો ઉપયોગ મીઠાઈમાં કરવામાં આવે છે. તેનાથી મીઠાઈનો દેખાવ અનેક ગણો વધી જાય છે. ગમે મોટેભાગે મોહનથાળ માં ચારોળી નો ઉપયોગ થતા જોયો હશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તે સ્વાદની સાથે સાથે અનેક સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કયા સ્વાસ્થ્ય લાભ આપી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કયા લાભ થાય છે.

ચારોળીમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન, આર્યન, મિનરલ જેવા અનેક પોષક તત્વો હોય છે, જે ઘણી સમસ્યાઓ આસાનીથી દૂર કરી શકે છે. આ સાથે તેનો ઉપયોગ કરીને સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. હવે તમે વિચારતા હશો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો આજે અમે તમને તેનાથી થતા સ્વાસ્થય લાભ વિશે જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને વારંવાર શરીરમાં નબળાઈ રહે છે અને થોડુંક કામ કર્યા પછી શરીર થાક અનુભવે છે તો તમારે તેનાથી રાહત મેળવવા માટે ચારોળીને દૂધમાં મિક્સ કરીને લેવું જોઈએ. તેનાથી તમને રાહત મળશે.

આ સાથે જો તમારા હોઠ નિસ્તેજ બની ગયા છે તો તમારે ગુલાબની પાંખડી, દૂધની મલાઈ અને ચારોળીને મિક્સ કરીને વાટી લેવું જોઈએ. હવે તેને હોઠ પર લગાવવાથી હોઠ એકદમ ગુલાબી થઇ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે ચારોળીનો ઉપયોગ કરીને વાળની ચમક પણ વધારી શકો છો. હા, તેની ઘણી પ્રોડક્ટ પણ બજારમાં મળી આવે છે. જોકે તમે તેને ઘરે બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.

આ માટે સૌથી પહેલા ચારોળીને નારિયેળ તેલમાં મિક્સ કરીને તેને બે દિવસ માટે તડકામાં સૂકવી લો. હવે તમે તેને એક દિવસ માટે છાયડામાં મૂકો. જેના પછી તમે તેનો ઉપયોગ વાળ માટે કરી શકો છો. તેનાથી વાળનો ગ્રોથ વધશે.

જે લોકોને સંધિવા અથવા સાંધાના દુખાવા થાય છે તેમના માટે પણ ચારોળી કમાલના ફાયદા કરી શકે છે. આ માટે સૌથી પહેલા ચારોળીને દૂધમાં મિક્સ કરીને ઉકાળી લેવું જોઈએ. ત્યારબાદ તેમાં એક ચપટી હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

જો તમને ખીલની સમસ્યા રહે છે અને ઘણી દવાઓનો ઉપયોગ કર્યા પછી પણ તમને રાહત મળી રહી નથી તો તમે ચારોળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા ચારોળીને ગુલાબજળ સાથે મિક્સ કરીને ચારોળીને વાટીને એક પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે તેને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર બને છે અમે તમે સ્પષ્ટ ત્વચા મેળવી શકો છો.

જો તમે એસિડિટી અને પેટના રોગોનો સામનો કરી રહ્યા છો તો તમે ચારોળી નો ઉપયોગ કરી શકો છો. તેનાથી સાઇનસ ની સમસ્યા પણ દૂર થાય છે. જો તમે દરરોજ 10 ગ્રામ ચારોળી ગોળ સાથે ખાવ છો તો તમે કફ, પિત્ત, લોહીની સમસ્યા જેવી બીમારીઓમાં રાહત મેળવી શકો છો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment