જો હિંગનો કરશો આ રીતે ઉપયોગ તો આટલા બધા ખતરનાક રોગોથી મળશે કાયમી છુટકારો.

મિત્રો આજે આપણે અહીંયા એવી વસ્તુઓની વાત કરવાના છીએ કે જે વસ્તુ વગર એમ કેવાય કે રસોઈ થાય જ નહીં તો તે વસ્તુનું નામ છે હિંગ. હિંગના અઢળક ફાયદા છે જેમકે ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન્ન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો તે બ્લુચિસ્તાન, અફઘાનિસ્તાન જેવા ઊંચા વિસ્તારના એરિયા માં થાય છે અને ત્યાંથી આપણા દેશમાં આયાત થાય છે. હીંગ ગરમ હોય છે તેથી તે ઠંડીમાં વધારે ફાયદાકારક હોય છે. તો આપણે હિંગ ના ફાયદા જાણીશું. હિંગમાં કૌમારીન નામનું પદાર્થ મળી આવે છે.

મિત્રો તે લોહીને જામવાથી અટકાવે છે અને લોહીને પાતરું કરે છે. તેના ઉપયોગથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. હીંગ ગરમ હોવાથી તેનો જરૂર કરતાં વધારે ઉપયોગ ન કરવો જોઈએ. ભોજન પચાવવા માટે હીંગ નો ઉપયોગ ખૂબ સારો છે. જુના સમયે હિંગ નો ઉપયોગ શરીરની કોઈપણ તકલીફ દૂર કરવા માટે થતો હતો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો હિંગ માં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો નો ભંડાર હોય છે. એસિડિટી થઈ જાય તો પણ હીંગ નો ઉપયોગ લાભદાયક છે. હીંગ માં મડી આવતું એન્ટીઈન્ફ્લેમેટરી નામનું તત્વ મહિલાઓને પીરીયડ્સ માં રાહત આપે છે.

મિત્રો તે ઉપરાંત હીંગ મહિલાઓમાં ઉકોરિયા અને કેન્ડીડા ઇન્ફેક્શન ને બરાબર કરવામાં પણ ખુબજ અસરકારક છે. પ્રસુતિ પછી ગર્ભવતી મહિલાઓને હિંગ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ગર્ભાશયની શુદ્ધિ થાય છે અને પેટની લગતી તમામ તકલીફો દૂર થાય છે. હિંગ નો ઉપયોગ પુરુષો માટે ખૂબ ગુણકારી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો હિંગ પુરુષોના તમામ યૌન સંબધો માટે લાભદાયી છે. રોજ ખાવામાં થોડી હિંગ નાખવાથી નપુંસકતા અને યૌન ને લગતિ કોઈ તકલીફ થતી નથી. તે ઉપરાંત ગરમ પાણીમાં હિંગ ભેરવીને ખાવાથી કામેચ્છા વધે છે.

મિત્રો આ સમસ્યા દૂર કરવા માટે હિંગ ને પાણી જોડે મિક્સ કરી તે પેસ્ટ ને છાતી પર બે ત્રણ દિવસ લગાવવાથી કફ મટી જાય છે અને આ સમસ્યાથી છુટકારો મળે છે. જો કોઈ ને હેડકી અને ઓડકાર આવતા હોય તો એક ચપટી હિંગ સવારના માં લઈને પીવાથી મટી જાય છે.

મિત્રો જો તમારા પગની એડીમાં વાઢીયા પડ્યા હોય તો લીમડાના તેલમાં હિંગ નાખી લગાવવાથી ઘણી રાહત મળે છે. હાડકાની મજબૂતી માટે હિંગ નું પાણી પીવાથી હાડકા મજબૂત થાય છે. રોજ હિંગ પીવાથી પાણીની અછત રહતી નથી. જો તમને દાદર થઈ હોય તો,

હિંગ ને પાણી સાથે મિક્સ કરી દાદર પર લગાવવાથી જલ્દી ઠીક થઈ જાય છે. મિત્રો હિંગના ચૂર્ણમાં થોડું મીઠું ભેરવવાથી પાણી સાથે લેવાથી લો બ્લડ પ્રેસરમાં ફાયદો થાય છે. શેકીલી હિંગ ને રૂના પુનગરા પર લગાવી દુખતી દાઢ પર લગાવવાથી રાહત મરે છે.

ખાસ કરીને નાના બાળકો રડતા હોય અથવા થોડી વાર રડે અને થોડી વાર ચૂપ થઈ જાય તો તેના માટે 1 ચમચી હિંગમાં પાણીના ચાર કે પાંચ ટપકા નાખી નાભીના આજુબાજુના ભાગમાં લગાવાથી નાનું બાળક પાંચ મિનિટ માં રડતું બંધ થઇ જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment