ઓપરેશન કર્યા વગર પણ થઇ શકે છે પથરીનો કાયમી ઇલાજ, આ ખાસ વસ્તુનો આવી રીતે કરવો પડશે ઉપયોગ, જાણો 100% ઘરેલુ ઉપાય…
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાનો શિકાર બને છે ત્યારે તેને અસહ્ય દુખાવાનો સામનો કરવો પડે છે. પથરી એક ઘન સ્વરૂપના એકદમ નાના પથ્થરો ટુકડો હોય છે. જે પેટમાં જામી ગયેલા ક્ષારને લીધે નિર્માણ પામે છે. જ્યારે આ ટુકડો કિડનીમાં નિર્માણ પામે છે ત્યારે તેનાથી પેશાબ ની થોડેક ઉપર દુઃખાવો થાય છે, જેને સહન … Read more