રોજબરોજ પેટના દુખાવાની સમસ્યા રહેતી હોય તો અવશ્ય ભોજનમાં શામેલ કરો આ ખાસ વસ્તુનો પાવડર, 100% મળી જશે પરિણામ, એસિડિટી, અપચો, ગેસ વગેરે પણ થઇ જશે દૂર…

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ બહારના ભોજન તરફ આકર્ષિત થઇ ગયો છે. જેના લીધે તેને અનેક પ્રકારના રોગો થાય છે. જ્યારે આપણે બહારનું ભોજન ખાઈએ છીએ ત્યારે તેમાં ઉપયોગ કરવામાં આવેલ અલગ અલગ મસાલાઓ આપણા સ્વાસ્થય જાતે નુકસાનકારક સાબિત થાય છે અને વિવિધ રોગોને આમંત્રણ આપે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે ભૂખ કરતા વધારે પ્રમાણમાં ભોજન કરવાથી પણ કબજિયાત, ગેસ, પેટમાં દુઃખાવો જેવી સમસ્યા થઇ શકે છે. જ્યારે તમે બહારની મેંદા વાળી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવ છો ત્યારે આ મેંદો તમારા આંતરડા પર ચોંટી જાય છે. જે બહાર નીકળી શકતો નથી.

જેના લીધે પેટ સાથે જોડાયેલ રોગો થવાની શક્યતા રહે છે. જ્યારે આ કચરો પેટમાં આખો દિવસ પડી રહે ત્યારે તે ગેસનું સ્વરૂપ ધારણ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી ચીજ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આ ગેસની સમસ્યા દૂર કરીને તમારા પેટને સાફ કરશે. જોકે આ વસ્તુઓ લેવા માટે તમારે વધારે દૂર જવાની પણ જરૂર નથી. હા, તમે રસોડમા રહેલી ઘરેલુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને આ સમસ્યાઓ દૂર કરી શકો છો, વળી તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી.

તમને કહી દઈએ કે ગેસની સમસ્યા દૂર કરવા માટે કાળા મરીની જરૂર પડશે. જે સ્વાદે તીખા હોય છે અને તેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જોકે આ મરી તમારા પેટમાંથી ગેસ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે મરી પેટની સમસ્યા કેવી રીતે દૂર કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય કરવા માટે સૌથી પહેલા કાળા મરી લઈને તેને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. હવે એક ગ્લાસ પાણી લઈને તેને ગરમ કરી લો. ત્યારબાદ જ્યારે પાણી ગરમ થઇ જાય ત્યારે તેમાં આ પાવડર સ્વરૂપ મરી માંથી એક ચમચી મિક્સ કરી લો અને

તેના લીંબુનો રસ મિક્સ કરી લો. ત્યારબાદ આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરીને પી લેવી જોઈએ. તમે ઈચ્છતા હોવ તો તમે તેમાં સંચળ અથવા સિંધવ મીઠું ઉમેરી શકો છો.

આ મિશ્રણનો ઉપયોગ દરરોજ એક વખત કરવો જોઈએ. તેનાથી તમારી મોટાભાગની સમસ્યા દૂર થઈ જશે અને તમને આરામ પણ મળશે.

જો તમારા પેટમાં વધારે ગેસ ની સમસ્યા રહેતી હોય તો તમે આ ઉપાયને અઠવાડિયા સુધી દરરોજ કરી શકો છો. આ સાથે જો સમસ્યા ઓછી હોય તો તમે તેને દર ત્રણ કે પછી ચાર દિવસે લઈ શકો છો.

તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કારણસર ઉપર જણાવેલ ઉપાય કરી શકતા નથી તો તમે ઘણા, જીરું અને અજમાને લઈને પણ ઉપાય કરી શકો છો. આ માટે સૌથી પહેલા આ બધી જ વસ્તુઓને મિક્સર માં નાખીને તેને ગ્રાઇન્ડ કરી લો. હવે…. તેમાં થોડુંક મીઠું નાખીને તેને ગરમ પાણીમાં મિક્સ કરો. ત્યારબાદ તમે તેને પી શકો છો. તેનાથી આપોઆપ પેટનો ગેસ બહાર નીકળી જશે.

આ સિવાય ગેસની સમસ્યા દૂર કરવા માટે સૌથી પહેલા અજમો, લીંબુનો રસ, સંચળ મીઠું અને આદુને લઈને દરેક ને મિક્સ કરીને એક ચૂર્ણ બનાવી લો. હવે ભોજન કર્યા પછી આ ચૂર્ણની ફાકી કરવાથી તમને રાહત મળી શકે છે. વળી તેની આડઅસર પણ થશે નહીં. આ ઉપાય કરવાથી તમને કોઈપણ વસ્તુ ખૂબ જ આસાનીથી પચી જશે અને શરીરમાં ગેસ નિર્માણ થશે નહીં.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment