કમરના દુખવામાથી ખાલી 2 જ મિનીટ્મા રાહત મેળવવી હોય તો કરો આ દેશી ઉપાય.

મિત્રો હાલના સમયમાં માનવી અનેક બિમારીનો ભોગ બને છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણી કરણી ના કારણે વ્યક્તિ માં અનેક બીમારી ઘર કરી જાય છે. હાલના સમયમાં વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના રોગો, શરીરના દુખાવા અને અનેક શારીરિક રોગોથી પીડાતા રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના લેખમાં અમે તમને કમરના દુખાવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર માત્ર સવારે ઊઠીને બે મિનિટ આ આસન કરશો તો કમરના દુખાવા મા રાહત મળી જશે. મિત્રો હાલના સમયમાં કમરનો દુખાવો સર્વસામાન્ય દુખાવો છે.

મિત્રો નાની ઉંમરથી લઈને મોટા વ્યક્તિઓમાં હાલના સમયમાં કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો હાલના સમયમાં ૨૫ થી ૩૦ વર્ષના યુવાનોને પણ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. મિત્રો આજના લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્ર અનુસાર સવારે વહેલા ઉઠીને ખાલી પેટે એક

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એવું આસન જણાવવા જઈ રહ્યા છીએ જે કરવાથી તમારે કમરના દુખાવાની સમસ્યા મા રાહત મળી જશે. મિત્રો આ આસનનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવામાં રાહત મળી જશે. ખાસ કરીને પીઠ મા થતો દુખાવો આ આસનથી મટી જશે. અને,

સાથે જ આ આસન કરવાથી તમારા ફેફસાં ખૂબ જ મજબૂત બને છે. અને તમારા ફેફસાની કાર્યક્ષમતામાં વધારો જોવા મળી શકે છે. દમના દર્દીઓ અને જે લોકોને જૂની ઉધરસની સમસ્યા હોય તેવા લોકોને આ યોગાસનનો અભ્યાસ કરવાથી તેમાં રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ યોગાસનનો નિયમિત રૂપે અભ્યાસ કરવાથી પેટની ચરબી ઓગળવા લાગે છે. આ ઉપાય કરવાથી કબજિયાતની સમસ્યામાં પણ ખૂબ જ મોટી રાહત મળે છે. આ યોગાસન કરવાથી પાચનશક્તિ ખૂબ જ મજબૂત બને છે. અને પેટને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

તો મિત્રો આ યોગાસન નું નામ છે ભુજંગાસન. મિત્રો ભુજંગાસન યોગાસનમાં એક એવું આસન છે જે આપણા શરીરના દરેક અંગોને ઇફેક્ટ આપે છે. મિત્રો આ આસન કરવા માટે તમારે ઊંધા સૂઈ જવાનું છે ત્યાર બાદ તમારે કમળમાંથી ઊંચા થવાનું છે.

છાતી થી માથા સુધી નો ભાગ બને જયાં સુધી પાછળ ખેંચવાનો છે. મિત્રો આ પોઝિશનમાં તમારે વધારે બને તેટલો સમય રહેવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો આ રીતે ભુજંગાસન તમે નિયમિત રૂપે કરો છો તો તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ જોવા મળે છે.

અને ખાસ કરીને શરીરમાં થતા દુખાવામાં ખૂબ જ મોટો ફાયદો જોવા મળે છે. મિત્રો આ આસન કરવાથી કમર મા થતો દુખાવો તરત જ મટી જાય છે. અને આ આસન નિયમિતરૂપે કરવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ પણ જોવા મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment