કોઈપણ જાતનો ખર્ચ કર્યા વિના નસોનું બ્લોકેઝ ખોલવા માટે કારગર છે આ ખાસ વસ્તુ, 100% મળી જશે પરિણામ…

આજના સમયમાં ઘણી એવી સમસ્યાઓ વધી રહી છે, જેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ અઘરો છે. આ બધા રોગો થવા પાછળ ખરાબ ભોજન અને અયોગ્ય જીવનશૈલી જવાબદાર છે. આવી જ એક સમસ્યા નસ બલોકેઝની છે, જે મોટેભાગે ઘણા લોકોને જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે જ્યારે નસ બલોકેઝ થઈ જાય છે ત્યારે નસ પર સોજો આવી જાય છે. આ સાથે ઘણી વખત તો આ સમસ્યા જોખમી પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે અને તેને તેનાથી નસ બ્લોકેઝની સમસ્યા દૂર કરી શકો છો.

જો તમારા શરીરમાં કોઈ જગ્યાએ નસ બ્લોક થઇ ગઇ છે તો તમારે સૌથી પહેલા ઓલિવ તેલ અને વિટામિન ઇની કેપ્સ્યુલ લેવાની રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હવે તેને બરાબર મિક્સ કરી લો અને તેને ધીમે ધીમે અડધો કલાક સુધી જે જગ્યાએ નસ બ્લોક થઇ ગઇ હોય તેના પર ઘસો, જેના પછી થોડોક સમય તડકામાં બેસો. આવું કરવાથી નસનું બ્લોકેઝ ખુલી જશે અને તમને આરામ મળશે.

જો તમને આ ઉપાય કર્યા પછી પણ રાહત મળતી નથી તો તમારે તમાલપત્ર, અળસી, તજ પત્તા, કાળા મરી વગેરેને મિક્સ કરીને એક ચૂર્ણ બનાવી લો. હવે જ્યારે નસ બ્લોકેઝ થઈ જાય ત્યારે તેને પાણી સાથે સેવન કરો. તેનાથી સમસ્યા દૂર થઈ જશે અને તમને આરામ મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા શરીરમાં વારંવાર નસ બ્લોકેઝ થઈ જાય છે તો તમારે દરરોજ સવારે દાડમનો રસ પીવો જોઇએ. તેનાથી તમને આ સમસ્યા થશે નહીં. આ સાથે જો તમે બ્લેક કિશમિશ અને અંજીરને એક રાત માટે પાણીમાં પલાળી રાખીને સવારે આ પાણીનું સેવન કરો છો તો તમને રાહત મળી શકે છે. જોકે આ ઉપાય તમારે લાંબા સમય સુધી કરવો પડશે.

જો તમારી નસો બ્લોકેઝ થઈ ગઈ છે અને અથાગ પ્રયાસ કર્યા પછી પણ સોજો ઓછો થતો નથી તો તમારે લસણની કળીઓને દૂધમાં મિક્સ કરીને લેવી જોઈએ. તેનાથી તમને આરામ મળશે. આ ઉપાય કરવાથી શરીરમાં લોહી પાતળું થઇ જશે અને તેનું આસાનીથી નસોમાં વહન થઇ શકશે. જેના લીધે નસોનું બ્લોકેઝ થશે નહી.

જો તમે અળસીના બીજનું સેવન કરો છો તો પણ તમે બંધ નસોનું બ્લોકેઝે ખોલી શકો છો. હકીકતમાં તેમાં એવા ગુણો જોવા મળે છે, જે ધમનીઓની સમસ્યા દૂર કરે છે અને તમને રાહત આપે છે.

તેનાથી શરીરમાં જામી ગયેલ ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રાને પણ દૂર કરે છે, જેના લીધે તમને હૃદય રોગ પણ થતો નથી. આ ઉપાય કરવા માટે અળસી ના બીજને પાણીમાં ઉકાળીને ત્રણથી ચાર મહિના સુધી સેવન કરવું જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment